Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટના જેતપુરમાં સતત ત્રીજા દિવસે વરસાદ, જેતપુર સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ , ધોધમાર વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક , ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

Gujarat/કોંગ્રેસનાં પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો વિવાદ, પોતાનાં વકીલ મારફતે ધર્મપત્નીને આપી જાહેર નોટિસ, પત્ની રેશમા પટેલ ચાર વર્ષથી સાથે રહેતા નથી, કોઇપણ વ્યક્તિએ નામનો ઉપયોગ કરી વ્યવહાર ના રાખવા કહ્યું, આમ થશે તો ભરતસિંહ જવાબદાર રહેશે નહીં, મને તકલીફ પહોંચાડે તેવો ભય: ભરતસિંહ, અમારી વચ્ચે લાંબા સમયથી મનમેળ નહતો: ભરતસિંહ, પત્ની સાથે નામનો ઉપયોગ કરી વ્યવહાર ના કરવા જણાવ્યું, અમારા સંબંધોની તિરાડ મોટી થઈ રહી છે: સોલંકી

Gujarat/અરવલ્લી મોડાસાની વણિયાદ દૂધ મંડળીના સભ્યોના ઉપવાસ , ચેરમેન-સેક્રેટરી સામે એકતરફી નિર્ણય સાથે જોહુક્મીનો આક્ષેપ , મોટી ઉચાપત થયાની શંકા સાથે સભાસદો ઉપવાસ પર બેઠા , વણીયાદ દૂધ મંડળી આગળ 25 સભાસદોનું ઉપવાસ આંદોલન , સાબરડેરીમાં રજુઆત છતાં કોઈ પગલાં ન ભરાયા – સભાસદ , દૂધ મંડળીના નફાની હિસાબની ફાઈલ સંચાલકો લઇ જતા બબાલ

Gujarat/ક્ચ્છના ભુજ,માધાપરમાં ધીમીધારે વરસાદ, સુખપર,માનકુવા,મીરજાપર,પધર ગામમાં વરસાદ , ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ , વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક

Gujarat/દેશભરમાં 12મી સપ્ટેમ્બરે નીટની પરીક્ષા, આજથી નીટની પરીક્ષાના ફોર્મ ભરાશે , આજે સાંજે 5 કલાકથી ફોર્મ ભરી શકાશે, MBBSમાં પ્રવેશ માટે ફરજિયાત છે નીટની પરીક્ષા, કોરોનાના કડક નિયમો વચ્ચે યોજાશે પરીક્ષા, NTA વેબસાઇટ પર પરીક્ષા ફોર્મની મૂકાશે લિંક

Gujarat/સુરત જિલ્લામાં 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ, સુરતનાં માંગરોળમાં સરેરાશ 3.5 ઇંચ વરસાદ, ચોર્યાસીમાં સરેરાશ 2 ઇંચ વરસાદ, મહુવામાં સરેરાશ 1 ઇંચ વરસાદ, પલસાણા,બારડોલીમાં વરસાદી માહોલ

Gujarat/વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, 24 કલાકમાં ઉમરગામમાં 3 ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા હતા પાણી, વલસાડ શહેરમાં સરેરાશ 1 ઇંચ વરસાદ, પારડી,વાપીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો, વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

Gujarat/સુરત શહેરમાં રસીકરણની કામગીરી મંદ , 7 મહિનામાં 54% લોકોનું થયું રસીકરણ, 15 ઓગસ્ટ સુધીમાં રસીકરણ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક, લક્ષ્યાંક અપૂરતી રસીને કારણે પૂર્ણ કરવો મુશ્કેલ, 54%માંથી મોટાભાગના લોકોને સિંગલ ડોઝ મુકાયો, ગણતરીના લોકોને જ અપાયો છે બીજો ડોઝ, મનપા વેક્સિનેશનની કામગીરી કરી રહી છે, ગોકળગતિથી ચાલતા રસીકરણથી નારાજગી

Gujarat/સુરતમાં ટ્યુશન ક્લાસીસ થયા શરૂ , કોરોના સંક્રમણ ઘટતાં અપાઈ છૂટછાટ, ટ્યુશન કલાસીસ શરૂ કરવા સરકાની પરવાનગી, પરવાનગીના પગલે શરૂ થયા કલાસીસ, સરકારની ગાઈડલાઈન પ્રમાણે શરૂ કરાય કલાસ, ઓફલાઇન શિક્ષણ શરૂ થતાં વિદ્યાર્થી ખુશ

Gujarat/પાટણમાં કેદીઓનો વીડિયો વાયરલનો મામલો , પોલીસે વીડિયો બનાવવાની કરી અટકાયત , જેલમાં 4 થી 5 કેદીઓનો વીડિયો બનાવ્યો હતો , સિદ્ધપુર આંગડિયા લૂંટના આરોપીનો વીડિયો વાયરલ, સબજેલના પોલીસકર્મીઓ સામે તપાસના આદેશ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy