Gujarat/
સુરત જિલ્લામાં 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ, સુરતનાં માંગરોળમાં સરેરાશ 3.5 ઇંચ વરસાદ, ચોર્યાસીમાં સરેરાશ 2 ઇંચ વરસાદ, મહુવામાં સરેરાશ 1 ઇંચ વરસાદ, પલસાણા,બારડોલીમાં વરસાદી માહોલ
