Gujarat/
કોંગ્રેસનાં પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો વિવાદ, પોતાનાં વકીલ મારફતે ધર્મપત્નીને આપી જાહેર નોટિસ, પત્ની રેશમા પટેલ ચાર વર્ષથી સાથે રહેતા નથી, કોઇપણ વ્યક્તિએ નામનો ઉપયોગ કરી વ્યવહાર ના રાખવા કહ્યું, આમ થશે તો ભરતસિંહ જવાબદાર રહેશે નહીં, મને તકલીફ પહોંચાડે તેવો ભય: ભરતસિંહ, અમારી વચ્ચે લાંબા સમયથી મનમેળ નહતો: ભરતસિંહ, પત્ની સાથે નામનો ઉપયોગ કરી વ્યવહાર ના કરવા જણાવ્યું, અમારા સંબંધોની તિરાડ મોટી થઈ રહી છે: સોલંકી
