પશુપાલકોને ભેટ/
દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને આપી મોટી ભેટ દૂધના ખરીદ ભાવમાં 10 રૂપિયાનો કર્યો વધારો તારીખ 1 જુનથી દૂધના ખરીદ ભાવમાં વધારો આવતીકાલથી દૂધ ઉત્પાદકોને 800 રૂપિયા ચૂકવાશે અશોક ચૌધરીએ 28 મહિનામાં 150 રૂપિયા વધાર્યા દૂધના ભાવમાં કિલો ફેટે 150 રૂપિયાનો વધારો કર્યો ભાવ વધારાનો ફાયદો 5 લાખ પશુપાલકોને થશે
