Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદમાં જગન્નાથ મંદિરે પૂજા અર્ચના, જગન્નાથજી મંદિરમાં ભગવાન જગન્નાથની પૂજા, રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહે આપી હાજરી, પ્રદિપસિંહ જાડેજાએ કરી જગન્નાથજીની પુજા, યજમાને પણ રથમાં કરી પૂજા અર્ચના, ભગવાનને ગર્ભગૃહમાં પ્રવેશ કરાવાશે, રથયાત્રા બાદ જગન્નાથજીને ગર્ભગૃહમાં પ્રવેશ કરાવાશે, ગઇકાલે નીકળી હતી જગન્નાથજીની રથયાત્રા

Gujarat/રાજકોટ ખોડિયારનગર વિસ્તારમાં મેગા ડિમોલીશન, વિસ્તારના 100થી વધુ ગેરકાયદેસર મકાનોનું ડિમોલીશન, રાજકોટ મનપા તંત્ર દ્વારા કરાઈ રહ્યું છે ડિમોલીશન, મકાન ધારકોની તંત્રની કામગીરી સામે નારાજગી

Gujarat/ડાંગમાં વરસાદથી આહ્લાદક વાતાવરણ સર્જાયું , ગીરા ધોધ નિહાળવા પ્રવાસીઓ ઉમટ્યા , વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, લોકોને ભારે ગરમી અને બફારાથી મળી રાહત

Gujarat/ગીર સોમનાથમાં સાર્વત્રિક વરસાદ, 24 કલાકમાં સુત્રાપાડામાં 2.5 ઇંચ વરસાદ, વેરાવળમાં સરેરાશ 2 ઇંચ વરસાદ, કોડીનારમાં સરેરાશ 1 ઇંચ વરસાદ, સારો વરસાદ થતાં ધરતીપુત્રોમાં ખુશી

Gujarat/કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે સવારે દિલ્હી રવાના, ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે હતા અમિત શાહ, ગાંધીનગર-અમદાવાદના વિકાસકાર્યના થયા લોકાર્પણ, વૈશ્વિક એફએસએલ યુનિ.માં સંશોધનને આપ્યું પ્રોત્સાહન, અષાઢીબીજના જગન્નાથજીના દર્શનની પરંપરા જાળવી, દર અષાઢીબીજે પરિવાર સાથે કરે છે મંગળા આરતી, પારિવારિક સામાજિક અને વિકાસહેતુ પ્રવાસ રહ્યો

India/PM મોદીની આજે મુખ્યમંત્રીઓ સાથે બેઠક, પૂર્વોત્તરના 8 મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક, સવારે 11 કલાકે PM યોજશે બેઠક, વીડિયો કોન્ફરન્સથી યોજશે બેઠક, કોરોનાની સ્થિતિ મુદ્દે બેઠકમાં થશે ચર્ચા, બેઠકમાં રસીકરણ અભિયાન મુદ્દે થશે ચર્ચા

India/ઉત્તરપ્રદેશ -રાજસ્થાન સહિતના રાજ્યોમાં વીજ દુર્ઘટના, ભારે વરસાદ સાથે વીજળી પડતાં 68ના મૃત્યુ, જયુપર સહિત રાજસ્થાનમાં 23ના મૃત્યુ, ઉત્તરપ્રદેશમાં પણ 12 ના મોત, રાજસ્થાનના મુખ્યપ્રધાની 5 લાખ સહાયની જાહેરાત, વડપ્રધાને પણ મૃતકના પરિવારને 2 લાખ સહાયની કરી જાહેરાત

International/ઈન્ડોનેશિયામાં ફાટ્યો કોરોનાનો જ્વાળામુખી, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા 40,427 કેસ, યુકેમાં પણ 24 કલાકમાં 34,471 નવા કેસ, રશિયામાં ફરી 25 હજારથી વધુ નવા કેસ, ઈરાનમાં કોરોનાના સતત વધતા નવા કેસ, ઈરાનમાં છેલ્લાં 24 કલાકમાં 20 હજાર કેસ

International/મેહુલ ચોક્સીને મળ્યા જામીન , સારવાર માટે એન્ટિગુઆ જવાની મંજૂરી , સુનાવણી માટે ડોમિનિકા પરત ફરવું પડશે , ડોમિનિકા હાઇકોર્ટે ચોક્સીને આપ્યા જામીન

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો , રાજ્યમાં આજે 32 કેસ નોંધાયા , છેલ્લા 24 કલાકમાં 161 લોકો ડિસ્ચાર્જ , રાજ્યમાં કોરોનાથી આજે એક દર્દીનું મોત , રાજ્યમાં એક્ટિવ કેસ 801 કેસ , રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,23,775

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy