Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ગુજરાત પ્રદેશ નેતાઓને દિલ્હીનું તેડું, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત, તુષાર ચૌધરી સહિત અનેક નેતાઓ દિલ્હીમાં, પ્રદેશ કોંગ્રેસમાં ફેરફારની શક્યતા

National/દેશભરમાં 12મી સપ્ટેમ્બરે નીટની પરીક્ષાનું આયોજન, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની જાહેરાત, આવતીકાલથી ફોર્મ ભરવાનો થશે પ્રારંભ, MBBSમાં પ્રવેશ માટે ફરજિયાત છે નીટની પરીક્ષા, કોરોનાના કડક નિયમો વચ્ચે યોજાશે પરીક્ષા, આવતીકાલથી સાંજે 5 કલાકથી ફોર્મ ભરી શકાશે, NTA વેબસાઇટ પર પરીક્ષા ફોર્મની મૂકાશે લિંક

Gujarat/કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રાજભવન પહોંચ્યા , કોરોના સેવા યજ્ઞમાં યોગદાન આપનારને પ્રશસ્તિ પત્ર અપાશે , ”ધન્યવાદ જ્ઞાપન”કાર્યક્રમમાં અમિત શાહના હસ્તે સમ્માનિત કરાશે

Gujarat/ગુજરાત કોંગ્રેસ ભવન ખાતે મળી અગત્યની બેઠક , કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા-પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં બેઠક , ફ્રન્ટલ ઓર્ગેનાઈજેશનના વડાઓની મળી બેઠક , વિવિધ વિસ્તારોમાં યોજાનાર કાર્યક્રમો અંગે મિટિંગમાં ચર્ચા , કોંગ્રેસના વિવિધ સેલ -ડિપાર્ટમેન્ટ વધુ સક્રિય થાય તે માટે ચર્ચા , સંગઠન મજબુત કરવા બેઠકમાં ચર્ચા

Gujarat/અમિત શાહ પહોંચ્યા ફોરેન્સિક સાયન્સ યુનિ , યુનિના વિવિધ વિભાગોની કરી રહ્યા છે મુલાકાત , મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પણ સાથે

Gujarat/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં, અમિત શાહ આજે વિવિધ કાર્યક્રમોમાં લેશે ભાગ, નારદીપુરમાં વિવિધ સરકારી યોજનાઓનું કર્યું લોકાર્પણ- ખાતમુહૂર્ત, ગાંધીનગર સિવિલમાં ઓક્સિજન પ્લાન્ટનું કરશે લોકાર્પણ, અમિત શાહ ફોરેન્સિક યુનિ.ના કાર્યક્રમમાં આપશે હાજરી, અમિત શાહ ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરીનું કરશે ઉદઘાટન, ક્રાઈમ અગેન્સ્ટ વુમન સેમિનારમાં લેશે ભાગ, રાજભવન ખાતેના કાર્યક્રમમાં આપશે હાજરી, કોરોના વોરિયર્સને આપશે પ્રશસ્તિ પત્ર, સાંજે અડાલજમાં કોમ્યુનીટી સેન્ટરનું કરશે ઉદઘાટન

Gujarat/અમદાવાદમાં 144મી જગન્નાથની રથયાત્રા સંપન્ન, અમદાવાદમાં રથયાત્રા રૂટ પર કર્ફયૂ મુક્તિ, સવારે 11.30 વાગ્યા પછી કર્ફયૂ મુક્તિ અપાઇ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહે કરી હતી જાહેરાત, નીજમંદિરે પરત ફર્યા ત્રણેય રથ, રથયાત્રા પૂર્ણ થતાં માન્યો સૌનો આભાર, કોરોના કર્ફયૂ સાથે શાંતિપૂર્ણ રીતે રથયાત્રા પૂર્ણ

National/દેશમાં કુલ રિકવરી હવે 3 કરોડને પાર,છેલ્લાં 24 કલાકમાં વધુ 40 હજાર રિકવર,તો દૈનિક કેસનો આંક ફરી 40 હજાર નીચે,દેશમાં 24 કલાકમાં 37,900 નવા કેસ,કેરળમાં 24 કલાકમાં 12 હજાર નવા કેસ,24 કલાકમાં 18.43 લાખ ટેસ્ટ થયા

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 42 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 262 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે એક પણ દર્દીનું મોત નહી,રાજ્યમાં એક્ટિવ કેસ 931 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,23,752

Gujarat/ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષાની તારીખ જાહેર,સિનિયર કલાર્ક વર્ગ 3ની પ્રથમ તબક્કાની mcq-omr તારીખ જાહેર,વર્ગ 3 સિનિયર કલાર્કની પરીક્ષા 31 જુલાઈ 2021ના રોજ પરિક્ષા,પરીક્ષાનો સમય સવારે 11.00 થી બપોરે 1.00 નો રહેશે,પરીક્ષાનો કોલ લેટર ડાઉનલોડ કરવાનો કાર્યક્રમ વેબસાઇટ પર મુકાશે, પરીક્ષાના 10 દિવસ પહેલા મંડળની વેબસાઇટ પર મુકાશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy