National/
દેશમાં કુલ રિકવરી હવે 3 કરોડને પાર,છેલ્લાં 24 કલાકમાં વધુ 40 હજાર રિકવર,તો દૈનિક કેસનો આંક ફરી 40 હજાર નીચે,દેશમાં 24 કલાકમાં 37,900 નવા કેસ,કેરળમાં 24 કલાકમાં 12 હજાર નવા કેસ,24 કલાકમાં 18.43 લાખ ટેસ્ટ થયા
