UP/લખનઉમાં ATSનું મોટું ઓપરેશન, યૂપી ATSએ બે આતંકીઓની કરી ધરપકડ, લખનઉનાં કાકૌરીમાં ATSનું મોટું ઓપરેશન, અલકાયદાનાં બે આતંકીઓ ઝડપાયા, બે આતંકીઓ પાસેથી વિસ્ફોટક જપ્ત કરાયા, બંને આતંકીઓનાં હેન્ડલર પાકિસ્તાની, અલકાયદાનાં બે આતંકીને કસ્ટડીમાં લેવાયા, બંને આંતકીઓ પાસે ATS દ્વારા તપાસ યથાવત
World/વિશ્વના અનેક દેશો ચિંતાના ઘેરામાં, ઈન્ડોનેશિયામાં વધુ 35,094 નવા કેસ, યુકેમાં 24 કલાકમાં 32,367 કેસ, રશિયામાં 24 કલાકમાં 25,082 કેસ, સા.આફ્રિકામાં 24 કલાકમાં 21,610 કેસ
Gujarat/આજે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓની મળશે બેઠક, સહપ્રભારી જીતેન્દ્ર બઘેલે બોલાવી બેઠક, વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને બેઠકમાં ચર્ચા, કોંગ્રેસનો જૂથવાદ ખાળવા બેઠકમાં થશે ચર્ચા, ગુજરાત કોંગ્રેસના સંગઠનને લઈને ચર્ચા, પ્રભારીની નિમણૂંકમાં વિલંબ થતાં સહપ્રભારી આવ્યા મેદાનમાં
Gujarat/મહેસાણા દૂધ સાગર ડેરીએ કિલો ફેટ દીઠ 10રૂનો કર્યો વધારો, ગાયના દૂધમાં ફેટે રૂ.5નો કર્યા વધારો, 11 જુલાઈથી અમલમાં આવશે ભાવવધારો, ડેરીની સાધારણ સભામાં લેવાયો નિર્ણય
Gujarat/અમદાવાદ શહેરમાં કેટલાક વિસ્તારનો પાર્કિંગ ઝોન જાહેર, આજે અને કાલે માટે નો પાર્કિંગ ઝોન જાહેર , પો.કમિ. દ્વારા રથયાત્રાને લઇને બહાર પાડ્યું જાહેરનામું, રથાયાત્રા અનુસંધાને કેટલાક વિસ્તારો નો પાર્કિંગ ઝોન, શહેર પો.કમિ.રથયાત્રા રૂટ પર નો પાર્કિંગ ઝોન જાહેર કર્યો, જગન્નાથ મંદિરથી શરૂ કરી, ખમાસા, આસ્ટોડિયા ચકલા, રાયપુર ચકલા, પાંચકુવા,કાલુપુર ઓવરબ્રિજનો સમાવેશ, સરસપુર, પ્રેમ દરવાજા, શાહપુર, ઘીકાંટામાં નો પાર્કિંગ ઝોન
Gujarat/અમદાવાદ ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા, આજે CM વિજય રૂપાણી જગન્નાથ મંદિરની મુલાકાતે જશે, રથયાત્રા તૈયારીઓની કરશે સમીક્ષા, જગન્નાથ મંદિરમાં સંધ્યા આરતી-દર્શન કરશે
Gujarat/અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો, મોડી રાત્રે જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ, મોડાસા-મેઘરજ તાલુકામાં વરસાદી માહોલ , ઈસરી,રેલ્લાવાળા પંથકમાં ભારે વરસાદ
Gujarat/અમિત શાહ આજથી બે દિવસ અમદાવાદમાં, આજે ચાર કાર્યક્રમોમાં લેશે ભાગ, 10 વાગ્યે બોપલમાં સિવિક સેન્ટરનું કરશે લોકાર્પણ, બોપલમાં ઔડા નિર્મિત લાયબ્રેરી નું કરશે ઉદઘાટન, વેજલપુરમાં નવનિર્મિત પાર્ટી પ્લોટ અને કોમ્યુનીટી હોલની લેશે મુલાકાત, બાવળામાં વિવિધ વિકાસકાર્યો નું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
Gujarat/ધરતીપુત્રો માટે રાહતનાં સમાચાર, રાજ્યમાં વરસાદી સિસ્ટમ થઇ રહી છે સક્રિય, આજે દ.ગુજરાતમાં વરસાદની હવામાન ખાતાની આગાહી, આગામી ચાર દિવસમાં અન્ય ભાગોમાં વરસાદ પડી શકે, બે દિવસ બાદ દ.ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી, રથયાત્રાનાં દિને અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદી માહોલ, સૌરાષ્ટ્ર સહિત દ.ગુજરાતમાં 4 દિવસ બાદ ભારે વરસાદની વકી
Gujarat/પંચમહાલના કાલોલમાં અસામાજિક તત્વો નો આતંક , ખુલ્લા હથિયારો અને ડંડા સાથે બજારમાં બબાલ , પોલીસે ટોળું વિખેરવા ટિયર ગેસના સેલ છોડ્યા , પંચમહાલ sp સહિત સમગ્ર કાફલો ઘટના સ્થળે , ખુલ્લા હથિયારો સાથે દેખાયા અસામાજિક તત્વો