Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

India/દિલ્હીમાં કરોડોનાં હેરોઇનનો પર્દાફાશ, તસ્કરો પાસેથી 350 કિલો હેરોઇન જપ્ત કરાયું, દિલ્હી પોલીસ સ્પે.સેલને મોટી સફળતા, ઇન્ટર.ડ્રગ્સ સિન્ડિકેટનો ખુલાસો, સ્પેશિયલ સેલે કરોડોનાં ડ્રગ્સને ઝડપ્યુ, હરિયાણાથી 3,દિલ્હીથી 1 ની ધરપકડ, અંદાજીત 2500 કરોડનું હેરોઇન જપ્ત કરાયું

Gujarat/કાલે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓની મળશે બેઠક, સહપ્રભારી જીતેન્દ્ર બઘેલે બોલાવી બેઠક, વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને બેઠકમાં ચર્ચા, કોંગ્રેસનો જૂથવાદ ખાળવા બેઠકમાં થશે ચર્ચા, ગુજરાત કોંગ્રેસના સંગઠનને લઈને ચર્ચા,

Gujarat/અમદાવાદમાં આર્મી જવાનનો આપઘાતનો પ્રયાસ , સરખેજમાં આર્મી જવાને સર્વિસ જવાને મારી ગોળી , પત્ની સાથે સતત ઝઘડાથી તંગ થઈ કર્યો પ્રયાસ , આર્મી જવાનને સિવિલ હોસ્પિટલ ખસેડાયો , પઠાણ કોટમાં ફરજા બજવે છે આર્મી જવાન, સરખેજ પોલીસે તપાસ હાથ ધરી

Gujarat/પાટણના સિદ્ધપુરમાંથી શંકાસ્પદ ગોળ ઝડપાયો, ગંજબજારમાં રામાપીર ઓઈલ ડેપોમાંથી ઝડપાયો અખાદ્ય ગોળ, રૂ.6,85,500નો મુદ્દામાલ સીલ કરાયો, શંકાસ્પદ ગોળના નમુના FSLમાં મોકલી અપાયા

Gujarat/નાયબ મુખ્યમંત્રી પહોંચ્યા બનાસકાંઠાના દાંતા, નીતિન પટેલે ચાર માર્ગીય રસ્તાનું કર્યું લોકાર્પણ, દાંતા-અંબાજીને જોડતા ચાર માર્ગીય રોડનું લોકાર્પણ

Gujarat/જગન્નાથજી મંદિરમાં સાધુ-સંતો માટે ભંડારો યોજાશે, મંતવ્ય ન્યૂઝ પર નેત્રોત્સવ વિધિનું મહાકવરેજ, પ્રદીપસિંહ જાડેજાએ ધ્વજારોહણ કર્યુ ધ્વજા રોહણ બાદ મહાઆરતી કરાઈ,

Gujarat/બનાસકાંઠા પાંથાવાડા APMC ચૂંટણીની મતગણતરી, ભાજપ પ્રેરિત રેશાભાઈની પેનલના બે ઉમેદવાર વિજેતા , વર્તમાન ચેરમેન એ હજુ ખાતું પણ ખોલાવ્યું નથી , રેસાભાઈની પેનલ વિજય થાય તેવી શક્યતાઓ, ત્રણ મતદાન મથક પર મતગણતરી, 16 ડિરેક્ટરો માટે 39 ઉમેદવારો હતા મેદાને, 12 વાગ્યા સુધીમાં ચિત્ર થશે સ્પષ્ટ

Godhra/પંચમહાલના ગોધરામાં રથયાત્રા મોકૂફ, રણછોડજી મંદિરથી નીકળતી રથયાત્રા મોકૂફ, કોરોના મહામારીને લઈ લેવાયો નિર્ણય, મંદિર જ રથયાત્રાની પૂજા વિધિ કરાશે, મંદિરમાં ભગવાનના રથની કરાવાશે પરિક્રમા

Ahmedabad/અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં, ભગવાન જગન્નાથ આજે મોસાળથી પરત ફર્યા, ભગવાન જગન્નાથજીની આજે નેત્રોત્સવ વિધિ, મંદિરમાં સવારે 8 કલાકે યોજાશે નેત્રોત્સવ વિધિ, 9.30 કલાકે જગન્નાથ મંદિરમાં ધ્વજા રોહણ, 10.30 કલાકે જગન્નાથ મંદિરમાં થશે મહાઆરતી, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ રહેશે હાજર, જગન્નાથજી મંદિરમાં સાધુ-સંતો માટે ભંડારો યોજાશે

India/દેશમાં સમાન સિવિલ કોડની જરૂર: હાઈકોર્ટ, સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો યોગ્ય સમય, છૂટાછેડા સંબંધિત ચુકાદામાં દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું, દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને કરી ભલામણ, અલગ ધર્મ-જાતિના પર્સનલ લો ને કારણે અનેક સમસ્યા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy