World/ઈન્ડોનેશિયામાં કોરોનાનો કોહરામ, 24 કલાકમાં ઈન્ડોનેશિયામાં 38,124 કેસ, યુકેમાં પણ કોરોનાનો ફરીથી ભરડો, યુકેમાં 24 કલાકમાં 35,707 નવા કેસ, રશિયામાં 24 કલાકમાં 25,766 નવા કેસ, સ્પેનમાં 24 કલાકમાં 21,879 નવા કેસ
National/દેશમાં હવે કેરળની જ સૌથી વધુ ચિંતા,કેરળ એક્ટિવ કેસના લિસ્ટમાં ટોચ પર,કેરળમાં સૌથી વધુ 1.13 લાખ એક્ટિવ કેસ,કેરળમાં 24 કલાકમાં 13,563 નવા કેસ,દેશમાં 42 હજારથી વધુ નવા કેસ,દેશમાં કુલ રિકવરી 3 કરોડની લગોલગ,દેશમાં એક્ટિવ કેસ સાડા ચાર લાખની નીચે
Gujarat/અમદાવાદ શહેર ભાજપના હોદેદારો જાહેર,ઉપપ્રમુખ,મહામંત્રી સહિત 20 સભ્યોની ટીમ જાહેર,8 ઉપપ્રમુખ,3 મહામંત્રી,8 મંત્રી,1 કોષાધ્યક્ષ,પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટને મહામંત્રી બનાવાયા,કૌશિક જૈનને બનાવાયા ઉપપ્રમુખ,જ્ઞાતિ સમીકરણો સાચવીને કરાઈ નિમણુકો,કૌશિક જૈન, અશ્વિન ચૌધરી ઉપપ્રમુખ,અજયસિંહ ભદોરિયા, દિપીકાબેન ત્રિવેદી ઉપપ્રમુખ,ચંદ્રાવતીબેન ચૌહાણ, પરાગ નાઇક ઉપપ્રમુખ,ભુષણ ભટ્ટ,જિતુ પટેલ,પરેશ લાખાણી મહામંત્રી,જયેશ પટેલ,ઇલેશ પાનસુરિયાને બનાવ્યા મંત્રી,પ્રજ્ઞેશ પટેલ,નંદીનીબેન પંડ્યા,હિરેન પંડ્યા મંત્રી,વિભુતી અમીન, મિતેષ માલધારી,હીરાબેન પટેલ મંત્રી,મહેશ ઠક્કરને ભાજપના નવા કોપાધ્યક્ષ બનાવ્યા
Gujarat/SGST વિભાગના રાજ્યવ્યાપી દરોડા,SGSTના 71 સ્થળે રાજ્યવ્યાપી દરોડા,ભાવનગર,રાજકોટ,ગાંધીનગરમાં દરોડા,અમદાવાદ,સુરત, પ્રાંતિજમાં દરોડા,કુલ 36 કંપનીઓના 71 સ્થળો પર દરોડા,માધવ કોપર લિ.નું 75 કરોડનું કૌભાંડ ખુલ્યું,ભાવનગરમાં અફઝલ સવજાણીને ત્યાં દરોડા,ભાવનગરમાં 739 કરોડના બોગસ બીલિંગ ઝડપાયા,પ્રાંતિજના મીનાબેન રાઠોડને ત્યાં દરોડા,પ્રાંતિજમાં 566 કરોડના બોગસ બીલિંગ ઝડપાયા,SGSTના દરોડામાં 2 આરોપીઓની ધરપકડ,મીના રાઠોડ અને અફઝલ સવજાણીની કરી ધરપકડ
Gujarat/અમદાવાદમાં નો ડ્રોન ફ્લાય ઝોનની જાહેરાત,રથયાત્રાને કારણે નો ડ્રોન ફ્લાય ઝોન,શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવનું જાહેરનામું,આતંકી પ્રવૃતિનીના ઇનપુટને લઈને જાહેરનામું,12 જુલાઈના રોજ સવારે 6 થી 9 વાગ્યા સુધી અમલ,રથાયાત્રાના દિવસે અમદાવાદ શહેરમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 56 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 196 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 1 દર્દીનું નિપજ્યું મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 1,356 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,23,657
Gujarat/અમદાવાદમાં કોરોના પ્રોટોકોલ સાથે થશે રથયાત્રા , શહેરમાં કોરોના પ્રોટોકોલ સાથે થશે રથયાત્રા , 120 ખલાસીઓ રથયાત્રા રહેશે હાજર , તમામ ખલાસીઓના આવતીકાલે થશે કોરોના ટેસ્ટ , ખલાસીઓ 3.30 વાગે મંદિરમાં કરાવશે કોરોના ટેસ્ટ , વેકસીનેટેડ ખલાસીઓ કરાવશે કોરોના ટેસ્ટ , મંદિરના પટાંગણમાં જ ખલાસીઓનું કરાશે ટેસ્ટ
Gujarat/સીએમ રૂપાણી સરકારનો મોટો નિર્ણય , ધો.12ના ક્લાસ અને કોલેજો ખોલવાની મંજૂરી , 15 જુલાઇથી ધો.12 વર્ગો થશે શરૂ , 50 ટકાની ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી , વાલીઓની લેવાની રહેશે મંજૂરી , કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય , વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે
Gujarat/બનાસકાંઠા પાંથવાડા માર્કેટયાર્ડ માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ , આવતી કાલે માર્કેટયાર્ડનું પરિણામ આવશે સામે , સવારે 9 થી 5માં ખેડૂત વિભાગમાં 98 ટકા મતદાન , વેપારી વિભાગમાં 94 ટકા મતદાન નોંધાયું , ખરીદ-વેચાણ વિભાગમાં 97 ટકા મતદાન
Gujarat/સીએમ રૂપાણી સરકારનો મોટો નિર્ણય,ધો.12ના ક્લાસ અને કોલેજો ખોલવાની મંજૂરી,15 જુલાઇથી ધો.12 વર્ગો થશે શરૂ,50 ટકાની ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી,વાલીઓની લેવાની રહેશે મંજૂરી,,કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય,વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે