Gujarat/
સીએમ રૂપાણી સરકારનો મોટો નિર્ણય,ધો.12ના ક્લાસ અને કોલેજો ખોલવાની મંજૂરી,15 જુલાઇથી ધો.12 વર્ગો થશે શરૂ,50 ટકાની ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી,વાલીઓની લેવાની રહેશે મંજૂરી,,કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય,વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે
