Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ , વિસાવદરમાં ધીમીધારે વરસાદ , ખેડૂતોમાં ખુશીનો માહોલ

Gujarat/વડોદરામાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીનો આક્રમક વિરોધ, ચોખંડી વિસ્તારમાં કોંગ્રેસનું આક્રમક પ્રદર્શન, ખાદ્યતેલનાં અસહ્ય ભાવવધારા સામે કોંગ્રેસનો વિરોધ, તેલનાં ડબ્બા સાથે કોંગી કાર્યકરો રોડ પર ઉતર્યા, પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ, 14 કોંગ્રેસી કાર્યકરોની વાડી પોલીસે અટકાયત કરી

Gujarat/વડોદરામાં રથયાત્રાને યોજવા મંજૂરી , રથયાત્રા 9 થી 11 વાગ્યા સુધી નીકળશે, સરકારની ગાઇડલાઈન પ્રમાણે નીકળશે યાત્રા, પારંપારિક રૂટ પર નીકળશે રથયાત્રા , 6 કિ.મી. ના રૂટ પર નીકળશે રથયાત્રા , રેલ્વે સ્ટેશન કાલાઘોડા રાવપુરાથી નીકળશે રથયાત્રા

Ahmedabad/ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પહોંચ્યા દરિયાપુર, સરસપુરથી પ્રદિપસિંહ જાડેજા દરિયાપુર પહોંચ્યા , દરિયાપુર પોલીસ સ્ટેશનથી તંબુ ચોકી સુધી કર્યું નિરીક્ષણ, DGP આશિષ ભાટિયા,પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ હાજર

Gujarat/કલોલનાં પૂર્વ વિસ્તારમાં કોલેરાનો કહેર, કલોલનાં પૂર્વ વિસ્તારમાં પાંચ લોકોનાં મૃત્યુ , આરોગ્ય વિભાગે કંટ્રોલરૂમ શરૂ કર્યો , પૂર્વ વિસ્તારમાં લીધેલા પાણીનાં નમૂના ફેઇલ, ગૃહમંત્રી શાહે કલેકટર સાથે કરી વાતચીત , આરોગ્ય અધિકારી સાથે પણ કરી વાતચીત , કલોલનાં પૂર્વ વિસ્તારમાં કોલેરાનો કહેર, લોકો કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા

Gujarat/નિખિલ સવાણીને યૂથ કોંગ્રેસમાંથી કરાયા સસ્પેન્ડ, રાજીનામુ આપે તે પહેલા સસ્પેન્ડ કરાયા, નિખિલ સવાણીનાં કોંગ્રેસ પર આક્ષેપ, સસ્પેન્ડ કર્યા પછી પાછો બોલાવી રહ્યાં છે

Gujarat/પાટણમાં વિજય સુવાળા સહિત 15ની અટકાયત, આપના પ્રદેશ નેતા વિજય સુવાળાની અટકાયત , સમીના વેડ ગામે આપ પાર્ટીનું સંમેલન યોજાયું હતું , સંમેલનમાં સો.ડિસ્ટન્સના ઉડ્યા હતા ધજાગરા , વિજય સુવાળા સહિત 15 કાર્યકરોની કરાઈ અટકાયત

Gujarat/જામનગર મોંઘવારી મુદ્દે કોંગ્રેસના દેખાવો , સતત ત્રીજા દિવસે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન, વોર્ડ નં.6 માં નાટક ભજવી દેખાવો કર્યા, કાર્યકરોનો હાથમાં બેનરો સાથે સરકાર સામે આક્રોશ

Gujarat/ગાંધીનગર અક્ષરધામ મંદિર ફરીથી ખુલશે, 12 જૂલાઇ રથયાત્રાનાં દિવસથી ફરી ચાલુ થશે, હરિભકતો ભગવાનનાં રૂબરૂમાં દર્શન કરી શકશે, અગાઉ 9 એપ્રિલથી કોરોનાને કારણે મંદિર હતું બંધ, દર્શનાર્થીઓ-હરિભકતો ભગવાનનાં કરી શકશે દર્શન, સવારે 10 થી સાંજે 7.30 સુધી પ્રવેશ મળી શકશે, પ્રદર્શન ખંડો,રેસ્ટોરન્ટ સાંજે 7.45 સુધી ચાલુ રહેશે, કોવિડ ગાઇડલાઇનનું પાલન સાથે કરાશે કામગીરી

Gujarat/રાજકોટનાં જાણીતા સિનિયર ધારાશાસ્ત્રીનું નિધન, ધારાશાસ્ત્રી અતુલભાઇ સંઘવીનું નિધન, હાર્ટએટેક આવતા 61 વર્ષની વયે થયું નિધન,

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy