Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/બનાસકાંઠા પાથાવાડા APMCની ચૂંટણી, ખેડૂત, વેપારી અને ખરીદ વેચાણ વિભાગ વચ્ચે જંગ , ખેડૂત પેનલ માટે 39 ઉમેદવાર મેદાનમાં , ત્રિપાંખિયા જંગથી ચૂંટણી બનશે રસાકસીભરી

Gujarat/BAPS સ્વામી. મંદિરના હરિભક્તો માટે સારા સમાચાર, શાહીબાગ સ્વામી.મંદિરમાં ભક્તો આરતીમાં લઇ શકશે ભાગ, 5 આરતી દરમ્યાન હરિભક્તો દર્શનનો લાભ લઇ શકશે, 10 જુલાઇથી અભિષેક તથા દર્શનનો લાભ લઇ શકશે, દર્શન સવારે 8 થી 11.30 અને સાંજે 4 થી 5.30 સુધી , સંસ્કારધામમાં પણ આરતી દરમિયાન દર્શન કરી શકાશે, કોરોનાના નિયમનું બરાબર પાલન કરવું જરૂરી છે

Gujarat/આપના નેતા મહિપતસિંહ ચૌહાણે આપ્યું રાજીનામું, ઝોન પ્રમુખ અને સંગઠન મંત્રી જોડે મનદુઃખ થતા રાજીનામુ, પ્રોટોકોલ જાળવવાની વાત કરતા આપ્યુ રાજીનામું, થોડા સમય પહેલા જ આપમાં જોડાયા હતા મહિપતસિંહ, પ્રદેશ યુવા પ્રમુખ પદેથી મહિપતસિંહે આપ્યું રાજીનામું, ગોપાલ ઇટાલિયાને વિનંતી ભેર આપ્યું રાજીનામુ

Gujarat/અમદાવાદ યુથ કોંગ્રેસમાં ઘમાસાણ, વાઇસ પ્રેસિડેન્ટ નિખિલ સવાણીને સસ્પેન્ડ કરાયા , 2 દિવસ પહેલા યુથ કોંગ્રેસમાં થઈ હતી તકરાર , આજે નિખિલ સવાણી કરશે પ્રેસ કોન્ફરન્સ

Gujarat/રથયાત્રા અંગે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, 32 DCP અધિકારીઓ તૈનાત રહેશે, 10 IG અધિકારીઓ તૈનાત રહેશે, 74 ACP બંદોબસ્તમાં તૈનાત રહેશે, 230 PI બંદોબસ્તમાં તૈનાત રહેશે, 607 PSI બંદોબસ્તમાં તૈનાત રહેશે, 11800 કોન્સ્ટેબ્લ બંદોબસ્તમાં તૈનાત રહેશે, SRPની 34 કંપનીઓ તૈનાત રહેશે , CRPFની 9 કંપનીઓ તૈનાત રહેશે , ચેતન કમાન્ડોની 1 ટીમ બંદોબસ્તમાં, હોમગાર્ડના 5900 જવાનો બંદોબસ્તમાં, BDDSની 13 ટીમો બંદોબસ્તમાં તૈનાત, QRT ટીમની 15 ટીમ તૈનાત રહેશે

Gujarat/વડોદરાની વૈભવી સુર્યા પેલેસ હોટલમાં ચોરીની ઘટના, ગ્રાન્ડ મરક્યુર તરીકે ઓળખાય છે સુર્યા પેલેસ હોટલ, વૈભવી હોટલમાં રખાયો હતો ભવ્ય લગ્ન પ્રસંગ, લગ્નમાં આવેલાં સંબંધીનાં હોટલ રૂમમાં થઇ ચોરી, જમ્મુથી આવેલાં સંબંધીનાં દાગીના, રોકડ ચોરાયાં, રૂમમાંથી સોનાની ચેઇન, બ્રેસલેટ અને રોકડની ચોરી, હોટલમાંથી અંદાજે દોઢ લાખ રૂ.ની મત્તાની ચોરી, હોટલનાં વેઇટર પર રૂમમાં ચોરી કર્યાનો શક, સયાજીગંજ પોલીસ મથકે નોંધાઇ ચોરીની ફરિયાદ

Delhi/દિલ્હીમાં નવી કેન્દ્રિય કેબિનેટના મહત્વપૂર્ણ નિર્ણય , આરોગ્ય કટોકટી માટે 15 હજાર કરોડનું પેકેજ જાહેર , 23 હજાર કરોડના પેકેજમાં રાજ્ય અને કેન્દ્રનો સહયોગ , કોરોનાની બીજી લહેર બાદ બીજા પેકેજની કરાઈ જાહેરાત, ઓક્સિજન બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો, APMC બંધ નહીં થાયઃ નરેન્દ્ર તોમર, ખેડૂતોના હીતમાં સરકાર કામ કરશેઃ અનુરાગ ઠાકુર, માર્કેટ યાર્ડની વ્યવસ્થાને વધુ મજબૂત કરાશે, ખેડૂતોને લાભ આપવાનો પ્રયાસ , સરકારના નિર્ણયોથી ખેડૂતોની આવક વધશે, APMCના માધ્યમથી 1 લાખ કરોડ ખેડૂતો સુધી પહોંચશે

Gujarat/MBA-MCAએ ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ, 21 ઓગસ્ટે પ્રથમ રાઉન્ડ સીટ એલોટમેન્ટ થશે, 27 જુલાઇ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન, 4 ઓગસ્ટે પ્રોવિઝનલ મેરીટલિસ્ટ જાહેર થશે, 5થી7 ઓગસ્ટ મોકરાઉન્ડ અને ચોઇસફિલીંગ થશે, 11 ઓગસ્ટ ફાઇનલ મેરિટલિસ્ટ જાહેર થશે, 21 ઓગસ્ટે સીટએલોટમેન્ટઅને ફી ભરવાની કાર્યવાહી, 26 ઓગસ્ટે શૈક્ષણિકસત્રનો પ્રારંભ

Gujarat/અમદાવાદમાં ગાંધીઆશ્રમ પ્રોજેક્ટ હેતુ 273 કરોડ, પ્રોજેક્ટ કાર્યવાહી અમદાવાદ કોર્પો.ને સોંપાઇ, આશ્રમના આસપારસના વિસ્તારમાં માટીપુરાણ થશે, ચંદ્રભાગાના નાળાનું પણ મરામત કાર્ય કરાશે, ઔતિહાસિક સાથે હેરીટેજ ઓપ આશ્રમને અપાશે

Gujarat/ધરતીપુત્રો માટે રાહતનાં સમાચાર, આજે દ.ગુજરાતમાં વરસાદની હવામાન ખાતાની આગાહી, આગામી ચાર દિવસમાં અન્ય ભાગોમાં વરસાદ પડી શકે, બે દિવસ બાદ દ.ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી, રથયાત્રાનાં દિને અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદી માહોલ, સૌરાષ્ટ્ર સહિત દ.ગુજરાતમાં 4 દિવસ બાદ ભારે વરસાદની વકી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy