Delhi/ દિલ્હીમાં નવી કેન્દ્રિય કેબિનેટના મહત્વપૂર્ણ નિર્ણય , આરોગ્ય કટોકટી માટે 15 હજાર કરોડનું પેકેજ જાહેર , 23 હજાર કરોડના પેકેજમાં રાજ્ય અને કેન્દ્રનો સહયોગ , કોરોનાની બીજી લહેર બાદ બીજા પેકેજની કરાઈ જાહેરાત, ઓક્સિજન બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો, APMC બંધ નહીં થાયઃ નરેન્દ્ર તોમર, ખેડૂતોના હીતમાં સરકાર કામ કરશેઃ અનુરાગ ઠાકુર, માર્કેટ યાર્ડની વ્યવસ્થાને વધુ મજબૂત કરાશે, ખેડૂતોને લાભ આપવાનો પ્રયાસ , સરકારના નિર્ણયોથી ખેડૂતોની આવક વધશે, APMCના માધ્યમથી 1 લાખ કરોડ ખેડૂતો સુધી પહોંચશે

Breaking News