Gujarat/ MBA-MCAએ ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ, 21 ઓગસ્ટે પ્રથમ રાઉન્ડ સીટ એલોટમેન્ટ થશે, 27 જુલાઇ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન, 4 ઓગસ્ટે પ્રોવિઝનલ મેરીટલિસ્ટ જાહેર થશે, 5થી7 ઓગસ્ટ મોકરાઉન્ડ અને ચોઇસફિલીંગ થશે, 11 ઓગસ્ટ ફાઇનલ મેરિટલિસ્ટ જાહેર થશે, 21 ઓગસ્ટે સીટએલોટમેન્ટઅને ફી ભરવાની કાર્યવાહી, 26 ઓગસ્ટે શૈક્ષણિકસત્રનો પ્રારંભ July 9, 2021parth amin Breaking News