Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/આવતીકાલે અમિત શાહ આવશે અમદાવાદ , અષાઢી બીજે અમિત શાહ અમદાવાદના આંગણે, રથયાત્રા પૂર્વે મંગળાઆરતીનો લાભ પરિવાર સાથે લેશે, અમદાવાદમાં એપીએમસી લોકોર્પણ અને ખાતવિધિ, બોપલમાં સિવિક સેન્ટર લોકાર્પણ સહિત વિકાસકાર્યક્રમ

Gujarat/અમદાવાદ ગોતામાં ફુડ પોઇઝનિંગનો મામલો , સોલા સિવિલમાં 25 બાળકો ઓબ્ઝર્વેશન હેઠળ , જમણવાર બાદ 43થી વધુ લોકોને થયું હતું ફુડ પોઇઝન, તમામની હાલતમાં સુધાર બાદ રજા આપવામાં આવી, ભોજન સમારોહમાં વાસી ખોરાક પીરસાયાનુ અનુમાન

Japan/જાપાનના ટોકિયોમાં ઇમરજન્સી જાહેર , ઓલંપિક શરૂ થાય તે પહેલાં ઇમરજન્સી , કોરોનાના કેસ વધતા PMએ લીધો નિર્ણય , 23 જુલાઈથી ઓલંપિક શરૂ થશે , દર્શકો વગર ઓલંપિક ઓપનિંગ સેરમેની યોજાઈ શકે , ઇમરજન્સીમાં બાર, રેસ્ટોરન્ટમાં દારૂ નહીં પીરસાય ,

Gujarat/સરકારી કેન્દ્રો પર રસી નહીં ખાનગી હોસ્પિટલમાં પ્રાપ્ય, ખાનગી હોસ્પિટલમાં રસીના11 હજાર 369 ડોઝ અપાયા, ખાનગી હોસ્પિટલે રસીકરણથી 1 કરોડની આવક મેળવી, અમદાવાદમાં સૌથી વધુ 2 હજાર 824 લોકોએ લીધી રસી, સુરત શહેર ખાનગી હોસ્પિટલમાં રસીકરણક્ષેત્રે બીજા ક્રમે, સુરત શહેરમાં 903 ડોઝ અપાયાં, રાજ્યમાં શનિવારથી સરકારી રસી શરુ થવાની સંભાવના

Gujarat/BAPS સ્વામી. મંદિરના હરિભક્તો માટે સારા સમાચાર, શાહીબાગ સ્વામી.મંદિરમાં ભક્તો આરતીમાં લઇ શકશે ભાગ, 5 આરતી દરમ્યાન પણ હરિભક્તો દર્શનનો લાભ લઇ શકશે, 10 જુલાઇથી અભિષેક તથા દર્શનનો લાભ લઇ શકશે, દર્શન સવારે 8 થી 11.30 અને સાંજે 4 થી 5.30 સુધી લાભ,

India/દેશમાં કોરોના બાદ ઝીકા વાયરસનો ખતરો, કેરળમાં ઝીકા વાયરસના 13 કેસ નોંધાયા, એડીસ મચ્છર કરડવાથી ફેલાય છે ઝીકા વાયરસ, તાવ, માંસપેશીઓ, સાંધાનો દુખાવાની ફરિયાદ

Gujarat/અમદાવાદ યુથ કોંગ્રેસમાં ઘમાસાણ,વાઇસ પ્રેસિડેન્ટ નિખિલ સવાણી ને સસ્પેન્ડ કરવામાં આવ્યા,2 દિવસ પહેલા યુથ કોંગ્રેસમાં થઈ હતી તકરાર

Gujarat/આપના નેતા મહિપતસિંહ ચૌહાણે આપ્યું રાજીનામું,ઝોન પ્રમુખ અને સંગઠન મંત્રી જોડે મનદુઃખ થતા રાજીનામુ,પ્રોટોકોલ જાળવાની વાત કરતા આપ્યુ રાજીનામું,થોડા સમય પહેલા જ આપમાં જોડાયા હતા મહિપતસિંહ,પ્રદેશ યુવા પ્રમુખ પદેથી મહિપતસિંહે આપ્યું રાજીનામું,ગોપાલ ઇટાલિયાને વિનંતી ભેર આપ્યું રાજીનામુ

Gujarat/હવે 8 મહાનગરોમાં જ રહેશે રાત્રિ કર્ફ્યુ અમલમાં ગુજરાતમાં લગ્ન સમારોહમાં 150 લોકોને મંજૂરી રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ કોરોનાના કેસ ઘટના રા.સરકાર દ્વારા લેવાયો નિર્ણય હોટલમાં 9 વાગ્યા સુધી બેસીને જમી શકાશે જાહેર બસ સેવા 75 ટકા ક્ષમતા સાથે દોડશે ધો.9 થી 11ના ટ્યૂશન ક્લાસિસને મંજૂરી ટ્યુશન ક્લાસિસને 50 ટકા ક્ષમતા સાથે મંજૂરી વોટરપાર્ક, સ્પા, સ્વિમિંગપુલ બંધ જીમ 60 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે કોરોના SOPને આધિન ચાલુ રાખી શકાશે જાહેર બાગ-બગીચાઓ રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે SOPને આધિન ખુલ્લા રાખી શકાશે વાંચનાલયો 60 ટકા ક્ષમતા સાથે SOPને આધિન ચાલુ રખાશે

Gujarat/હવે 8 મહાનગરોમાં જ રહેશે રાત્રિ કર્ફ્યુ અમલમાં, ગુજરાતમાં લગ્ન સમારોહમાં 150 લોકોને મંજૂરી, રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ, કોરોનાના કેસ ઘટના રા.સરકાર દ્વારા લેવાયો નિર્ણય, હોટલમાં 9 વાગ્યા સુધી બેસીને જમી શકાશે, જાહેર બસ સેવા 75 ટકા ક્ષમતા સાથે દોડશે, ધો.9 થી 11ના ટ્યૂશન ક્લાસિસને મંજૂરી, ટ્યુશન ક્લાસિસને 50 ટકા ક્ષમતા સાથે મંજૂરી, વોટરપાર્ક, સ્પા, સ્વિમિંગપુલ બંધ, જીમ 60 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે, કોરોના SOPને આધિન ચાલુ રાખી શકાશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy