Gujarat/
અમદાવાદ ગોતામાં ફુડ પોઇઝનિંગનો મામલો , સોલા સિવિલમાં 25 બાળકો ઓબ્ઝર્વેશન હેઠળ , જમણવાર બાદ 43થી વધુ લોકોને થયું હતું ફુડ પોઇઝન, તમામની હાલતમાં સુધાર બાદ રજા આપવામાં આવી, ભોજન સમારોહમાં વાસી ખોરાક પીરસાયાનુ અનુમાન
