હવાલા કૌભાંડ/ અમરેલીમાં 200 કરોડના ટ્રેડિંગ હવાલા કૌભાંડનો મામલો, અમરેલી સાયબર ક્રાઇમમાં શિક્ષક સહિત 7 સામે નોંધાયો ગુનો, અમરેલીની એક મહિલાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી, રાઈટ FX એપ્લિકેશનમાં દોઢ વર્ષ પહેલા 32 લાખ રોક્યા હતા, પ્રતાપરાય શાળાના શિક્ષકના રેફરન્સથી મહિલાએ કર્યું રોકાણ, શિક્ષક પંકજ વઘાસિયાના કહેવાથી મહિલાએ પૈસાનું રોકાણ કર્યું, અમદાવાદ, ભાવનગર સહિત અન્ય જીલ્લાના આરોપીઓની સંડોવણી, રોકાણકારોને પ્રથમ ઉંચુ વ્યાજ અપાતું અને પછી ઠગાઈ કરાતી, સમગ્ર મામલે અમરેલી સાઇબર ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ, ભોગ બનનાર લોકો ફરિયાદ માટે આગળ આવવા પોલીસની અપીલ September 2, 2023jani Breaking News