Gujarat/છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 62 નવા કેસ,,,, સતત બીજા દિવસે રાજ્યમાં એકપણ કોરોનાથી એકપણ મોત ન નોંધાયા
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 62 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 534 લોકો થયા ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે એકપણ વ્યક્તિનું મોત નહીં,રાજ્યમાં એક્ટિવ કેસ 1,497 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,23,601
Gujarat/વડોદરા SOG PI અજય દેસાઇની પત્ની ગુમ થવાનો મામલો, PI અજય દેસાઈનો સસ્પેક્ટેડ ડીટેક્શન ટેસ્ટ કરાવાયો, ગાંધીનગર FSL ખાતે સતત ત્રીજા દિવસે ટેસ્ટ કરાવાયો, SDS ટેસ્ટ કરાવવા માટે કોર્ટની મંજૂરી નથી લેવી પડતી, વ્યક્તિ સાચુ બોલે છે કે ખોટુ આ વૈજ્ઞાનિક પદ્ધતિથી જાણી શકાય
Gujarat/રાજ્યમાં કોરોના નિયંત્રણ હળવા કરવાનો મામલો, નિયંત્રણ હળવા કરવા લેવાઈ શકે છે નિર્ણય, 10 જુલાઈએ નિયંત્રણની મુદત થાય છે પુરી, રાત્રી કર્ફ્યુના સમયમાં આપી શકાય છે રાહત, કર્ફ્યુગ્રસ્ત શહેરોની ઘટી શકે છે સંખ્યા, કોર કમિટીની બેઠકમાં લેવાઈ શકે છે નિર્ણય
Ahmedabad/ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહનું રથયાત્રા મુદ્દે નિવેદન , ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે:પ્રદિપસિંહ , કરફ્યૂ અને પ્રોટોકોલ મુજબ નીકળશે રથયાત્રા , મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રહેશે હાજર , પહિંદ વિધિમાં CM અને DY.CM રહેશે ઉપસ્થિત , રથયાત્રામાં પ્રસાદના વિતરણ પર રોક: પ્રદિપસિંહ
Gujarat/સરદાર સરોવર ડેમ પાસે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 1.2, હળવી તીવ્રતાના આંચકાથી નુકસાન નહીં , ભૂંકપનું કેન્દ્રબિંદુ ડેમથી 50 કિમી દૂર
Gujarat/જામનગરમાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસના દેખાવો , આજે બીજા દિવસે પણ કોંગ્રેસે યોજ્યા દેખાવો , વોર્ડ નંબર 1 અને 2માં કોંગ્રેસે કર્યો વિરોધ , કાર્યકરોએ હાથમાં બેનરો રાખી કર્યા સૂત્રોચ્ચાર, આગામી 9 દિવસ સુધી કોંગ્રેસ કરશે વિરોધ
Gujarat/જામનગર હાપા APMCના ચેરમેન, વા.ચેરમેન ની ચૂંટણી, ચેરમેન પદે પ્રવિણસિંહ ઝાલાની પસંદગી, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ ચેરમેને આવકાર્યા , ધારાસભ્ય રાઘવજી પટેલ યાર્ડના નવા ચેરમેનને આવકાર્યા
Gujarat/જામનગર હાપા APMCના ચેરમેન, વા.ચેરમેનની ચૂંટણી, ચેરમેન પદે પ્રવિણસિંહ ઝાલાની શક્યતા, વાઇસ ચેરમેન પદે ચાર નામો ચર્ચામાં, વાઇસ ચેરમેનના પદ માટે ભારે ખેંચતાણ, વેપારી પેનલ અને ખેતી પેનલ વચ્ચે ખેંચતાણ , રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ ઉપસ્થિત, સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભારે ગરમાવો