Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

India/નવા મંત્રીઓ સાથે PM મોદી કરશે બેઠક, કેબિનેટ વિસ્તરણ બાદ આજે મળશે બેઠક , મંત્રીમંડળ સાથે PMની બે મિટીંગ યોજાશે , સાંજે 5 અને 7 કલાકે PM યોજશે બેઠક , બેઠકમાં નવા નિર્ણય લેવાય તેવી શક્યતા , ગઈકાલે 43 મંત્રીઓએ લીધા હતા શપથ, 36 નવા ચહેરા અને 7 મંત્રીઓએ લીધા શપથ

Ahmedabad/અમદાવાદ ભગવાન જગન્નાથનું મામેરૂ પહોંચ્યું મંદિર, મંદિરમાં મામેરાની વિશેષ પૂજા થઈ, ગજરાજ અને ઢોલ નગારા સાથે પહોંચ્યુ મામેરૂ , યજમાનોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ, નેત્રોત્સવ,સોનાવેશ -અષાઢી બીજના યજમાનો પહોંચ્યા

Gujarat/સુરતમાં જગન્નાથજીની રથયાત્રા માટે મળી મંજૂરી , 3 કિલોમીટર સુધી યાત્રા કાઢવાની મળી પરવાનગી, કોરોનાના કારણે હજી પણ કેટલાક પ્રતિબંધો યથાવત , જહાંગીરપુરા ખાતે ઇસ્કોન મંદિરથી નીકળશે રથયાત્રા, છેલ્લા 27 વર્ષથી 8 કિમીની નીકળે છે રથયાત્રા, રથયાત્રામાં ફક્ત 200 લોકોને જોડાવાની મંજૂરી , ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રાની તૈયારીઓ આરંભાઇ

Gujarat/જામનગર હાપા APMCની આજે ચૂંટણી , ચેરમેન વાઇસ ચેરમેનની આજે ચૂંટણી , ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી , વેપારી અને ખેતી પેનલ વચ્ચે ભારે ખેંચતાણ, સહકારી ક્ષેત્રેના રાજકારણમાં ભારે ગરમાવો, ચેરમેન પદે પ્રવિણસિંહ ઝાલાની શક્યતા, વાઇસ ચેરમેન પદે ચાર નામો ચર્ચામાં

KERAL/કેરળમાં થર્ડ વેવની એન્ટ્રીથી ફફડાટ, 24 કલાકમાં જ 15,600 નવા કેસ, દેશમાં 24 કલાકમાં 45,800 કેસ, સમગ્ર દેશના ત્રીજા ભાગના કેસ કેરળમાં, લાંબા સમય બાદ રિકવરીમાં ઘટાડો, નવા કેસ કરતાં રિકવરી ઓછી નોંધાઈ, 24 કલાકમાં 44,500 થયા રિકવર, 24 કલાકમાં 19 લાખથી વધુ ટેસ્ટિંગ

Ahmedabad/ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારી , જગન્નાથ મંદિરમાં આજે યોજાશે મામેરા દર્શન, મામેરાના યજમાનો મંદિરમાં રહેશે ઉપસ્થિત , મામેરાની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે, સોનાવેશ, નેત્રોત્સવ સહિતની વિધિના યજમાનો રહેશે હાજર

Gujarat/MBA-MCAમાં આજથી પ્રવેશપ્રક્રિયાનો પ્રારંભ, પ્રવેશ સમિતિ દ્વારા ઓનલાઇન પ્રવેશપ્રક્રિયા, પ્રારંભે પીજીમાં પ્રવેશ ત્યારબાદ યુજીડિગ્રીમાં પ્રવેશપ્રક્રિયા, 27 જુલાઇ રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ, આગળની કાર્યવાહી 27 જુલાઇ બાદ જાહેર કરાશે

Gujarat/રાજકોટ બેડી માર્કેટયાર્ડના શાસકોની મુદત પૂર્ણ , ચેરમેન સહિત 17 ડિરેક્ટરોની મુદત આજે પૂર્ણ, દિવાળીની આસપાસ ચૂંટણી યોજાય તેવી શક્યતા , ચૂંટણી સુધી હોદ્દા યથાવત રહેશે પણ નિર્ણય નહીં લઈ શકે , માર્કેટ યાર્ડમાં રોજનું 15 કરોડ જેટલુ ટર્નઓવર

Gujarat/ઉત્તર અને દક્ષિણ ગુજરાત વરસાદની શકયતા , 11 તારીખે રાજ્યના અનેક પ્રાંતમાં વરસાદની શકયતા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ રહેશે, અમદાવાદમાં વરસાદની શકયતા નહિવત, ગુજરાતમાં હાલ 36% વરસાદની ઘટ છે, સૌથી વધુ વરસાદની ઘટ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં

World/ઈન્ડોનેશિયા-યુકેમાં કોરોનાનો કોહરામ, ઈન્ડોનેશિયામાં 24 કલાકમાં 34,379 કેસ, ઈન્ડોનેશિયામાં પહેલીવાર હજારથી વધુ મોત, 24 કલાકમાં ઈન્ડોનેશિયામાં 1,040ના મોત, યુકેમાં 24 કલાકમાં 32,548 કેસ, યુકેમાં જો કે મૃત્યુઆંકમાં મોટી રાહત, 32 હજાર કેસ છતાં મૃત્યુઆંક માત્ર 33, રસીકરણથી યુકેને થઈ રહ્યો છે ફાયદો, રશિયામાં 24 કલાકમાં 23,962 કેસ, સા.આફ્રિકામાં પણ 21,427 નવા કેસ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy