India/હિમાચલપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીનું નિધન, 87 વર્ષીય કોંગ્રેસ નેતા વીરભદ્રસિંહનું અવસાન, શ્વાસ લેવામાં તકલીફ થતાં હતા સારવાર હેઠળ, શિમલા ખાતે હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ, વીરભદ્રસિંહ 9 વખત MLA રહી ચૂક્યા હતા, વીરભદ્રસિંહ 5 વખત સંસદ સભ્ય બન્યા હતા
National/કેરળમાં થર્ડ વેવની એન્ટ્રીથી ફફડાટ,24 કલાકમાં જ 15,600 નવા કેસ,દેશમાં 24 કલાકમાં 45,800 કેસ,સમગ્ર દેશના ત્રીજા ભાગના કેસ કેરળમાં,લાંબા સમય બાદ રિકવરીમાં ઘટાડો,નવા કેસ કરતાં રિકવરી ઓછી નોંધાઈ,24 કલાકમાં 44,500 થયા રિકવર,24 કલાકમાં 19 લાખથી વધુ ટેસ્ટિંગ
National/મોદી કેબિનેટના વિસ્તરણ બાદ ખાતાની ફાળવણી,મનસુખ માંડવિયાને સ્વાસ્થ્ય મંત્રાલય સોંપાયું,કેમિકલ મંત્રાલયનો પ્રભાર પણ માંડવિયાને,રૂપાલાને મત્સ્ય અને ડેરી મંત્રાલય સોંપાયું,સ્મૃતિ ઈરાનીને મહિલા અને બાળકલ્યાણ મંત્રાલય,ડૉ.મુંજપરા મહિલા અને બાળવિકાસ રાજ્યમંત્રી,પીયૂષ ગોયલને કાપડ મંત્રાલય સોંપાયું,અશ્વિની વૈષ્ણવને આઈટી મંત્રાલય સોંપાયું,અમિત શાહને સહયોગ મંત્રાલયનો પ્રભાર,હરદીપ પુરીને શહેરી વિકાસ મંત્રાલયનું સુકાન,પેટ્રોલિયમ મંત્રાલય પણ હરદીપ પુરીને સોંપાયું,ધર્મેન્દ્ર પ્રધાનને સ્કીલ ડેવલપમેન્ટ મંત્રાલય સોંપાયું,ધર્મેન્દ્ર પ્રધાન કેન્દ્રીય શિક્ષણમંત્રી બન્યાં,જ્યોતિરાદિત્ય સિંધિયા નાગરિક ઉડ્ડયન મંત્રી બન્યાં
Gujarat/રાજ્યમાં બે દિવસ વેક્સિનેશનની કામગીરી રહેશે બંધ, 8-9 જુલાઇ વેક્સિનેશનની કામગીરી રહેશે બંધ, ગુરુવાર અને શુક્રવાર રહેશે વેક્સિનેશનની કામગીરી બંધ, રાજ્યના આરોગ્ય વિભાગે કરી જાહેરાત
Gujarat/રાજ્યમાં બે દિવસ વેક્સિનેશનની કામગીરી રહેશે બંધ,8-9 જુલાઇ વેક્સિનેશનની કામગીરી રહેશે બંધ,ગુરુવાર અને શુક્રવાર રહેશે વેક્સિનેશનની કામગીરી બંધ,આરોગ્ય વિભાગે કરી જાહેરાત
National/મોદી મંત્રીમંડળનું થયું વિસ્તરણ,15 નેતાઓનો કેબિનેટમાં સમાવેશ,જ્યોતિરાદિત્ય સિંધિયા અને અનુરાગ ઠાકુરને પ્રમોશન,મોદી કેબિનેટમાં 10 મંત્રીઓના થયા પ્રમોશન,33 નવા ચહેરાને પણ મંત્રીમંડળમાં સ્થાન,13 મંત્રીઓના મંત્રીમંડળ પહેલા રાજીનામા,25 રાજ્ય અન કેન્દ્રશાસિત પ્રદેશમાંથી મંત્રી,13 વકીલ, 6 ડોક્ટર, 5 એંજિનિયર, 7 વહીવટી અધિકારી,27 OCB, 13 ST, 13 ડોક્ટરને મંત્રીપદ, નારાયણ રાણ, પશુપતિ પારસ બન્યા કેબિનેટ મંત્રી,અનુપ્રિયા પટેલને રાજ્યમંત્રી બનાવાયા,રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરના રાજીનામા,13 મંત્રીઓએ વિસ્તરણ પહેલા રાજીનામા આપ્યા
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 65 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 289 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે એકપણ વ્યક્તિનું મોત નહીં,રાજ્યમાં એક્ટિવ કેસ 1,969 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,23,539
Gujarat/રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરના રાજીનામું, મંત્રીમંડળ પહેલા સૌથી મોટા સમાચાર , 11 મંત્રીઓ બાદ વધુ બે મંત્રીઓના રાજીનામું , કાયદામંત્રી રવિશંકર પ્રસાદને ન મળ્યું સ્થાન , પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરનું રાજીનામું
Gujarat/મોદી મંત્રીમંડળની નવી ટીમ થઇ જાહેર , કુલ 43 મંત્રીઓ લેશે શપથ , ગુજરાતના ત્રણ નવા ચહેરાઓ પણ લેશે શપથ , સુરતના સાંસદ દર્શના જરદોશ બનશે નિશ્ચિત , ખેડાના સાંસદ દેવુસિંહના શિરે પણ મંત્રીપદનો તાજ , સુરેન્દ્રનગરના સાંસદને લાગી લોટરી , ડૉ. મહેન્દ્ર મુંજપરા બનશે કેન્દ્રીય મંત્રી , ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ મોદીની ટીમમાં , હવે ગુજરાત ભાજપને મળશે નવા પ્રભારી
Gujarat/બોટાદ કપાસની દવા બનાવતી ફેક્ટરીમાં આગ, બોટાદના મિલેટરી રોડ પર આવેલ છે ફેક્ટરી, શ્રીજી ઇન્ડશિયલ પાર્કની ફેક્ટરીમાં લાગી આગ, આગ લાગવાનું કારણ હાલ અકબંધ