India/ગુજરાતમાંથી વધુ 3 ચહેરાને મંત્રીમંડળમાં મળી શકે છે સ્થાન, સુરતના સાંસદ દર્શના જરદોશ બની શકે છે કેન્દ્રીય મંત્રી, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને પણ મળી શકે તક, સુરેન્દ્રનગરના સાંસદ મુંજપરાનો લાગી શકે છે ચાન્સ, સંભવિતો સાથેની બેઠકમાં બંનેની હાજરી, નરેન્દ્ર મોદીએ બપોરે બોલાવી હતી બેઠક, દેવુસિંહ અને દર્શનાબેનના મોબાઇલ સ્વિચઓફ, ગુજરાતના વધુ 3 ચહેરાને સ્થાન મળવાનું પાક્કું, રૂપાલા અને માંડવિયાને મળી શકે છે પ્રમોશન, બંનેને મળી શકે છે કેબિનેટ મંત્રીનો દરજ્જો
India/મોદી મંત્રીડળ પહેલા રાજીનામાનો દોર, અત્યાર સુધીમાં 11 મંત્રીઓએ આપ્યા રાજીનામા, સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનનું રાજીનામું, હર્ષવર્ધનનું મંત્રાલય બદલાય તેવી શક્યતા, બાબુલ સુપ્રિયો, રતનલાલ કટારિયાનું રાજીનામું, દેબોશ્રી ચૌધરી, સંતોષ ગંગવરના પણ રાજીનામા, પીએમ મોદી મંત્રીઓના કામકાજથી હતા નારાજ, સ્વાસ્થ્યને પગલે રમેશ પોખરિયાલ મંત્રીપદેથી હટ્યા, MSME મંત્રી પ્રતાપ સારંગીએ રાજીનામું આપ્યું, કેબિનેટ વિસ્તાર પહેલા PM નિવાસે હલચલ વધી
India/મોદી મંત્રીમંડળ વિસ્તરણ મુદ્દે મોટા સમાચાર, કૃષિ રાજ્ય મંત્રી પૂરુષોત્તમ રૂપાલા PM નિવાસે પહોંચ્યા, મંત્રીમંડળમાં રૂપાલાને બઢતી મળવાની સંભાવના, રાજ્યમંત્રીમાંથી કેબિનેટ મંત્રી બનવાની શક્યતા પ્રબળ, હાલ સંભવિત મંત્રીઓ વડાપ્રધાન નિવાસે પહોંચ્યા, આજે સાંજે 6 વાગે થશે મોદી મંત્રીમંડળનું વિસ્તરણ
Rajkot/રાજકોટમાં 12 સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ, CM રૂપાણીના નિવાસ સહિત 12 સોસાયટી શામેલ, કલેક્ટરની મંજૂરી બાદ મકાન ખરીદ-વેચાણ કરી શકાશે, સીટી સર્વે કચેરીએ સર્વે પૂર્ણ કરી લીસ્ટ જાહેર કર્યુ, પ્રકાશ સોસાયટીમાં છે મુખ્યમંત્રીનું નિવાસસ્થાન, કલેક્ટર, પોલીસ કમિશનરના નિવાસ્થાન પણ સામેલ
Mumbai/બોલિવુડનાં દિગ્ગજ અભિનેતા દિલીપકુમારનું નિધન, મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ, સવારે સાડા સાત વાગે દિલીપકુમારનું થયું નિધન, 98 વર્ષની જૈફ વયે દિલીપકુમારનું થયું નિધન, રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા હતા દિલીપકુમાર, દાદા સાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા
Not Set/આજે રાજ્યભરમાં એક દિવસ રસીકરણ બંધ, મમતા દિવસ હોવાથી રસીકરણ કેન્દ્રો આજે બંધ, બાળકોના રસીકરણનું બહાનું આગળ ધરતી સરકાર, વાસ્તવમાં સરકાર પાસે વેક્સિનનો જથ્થો ખૂટયો, બાળકોને આજે અપાશે પોલિયો સહિતની રસી, અત્યાર સુધી 2 કરોડથી વધુ લોકોને અપાઇ છે રસી
India/દેશની તિજોરીમાં જીએસટી આવકમાં ઘટાડો, 8 મહિના પછી પ્રથમવાર 1 લાખ કરોડથી ઓછી આવક, ગુજરાતમાં જીએસટીની આવકમાં થયો વધારો, ગુજરાતમાં ગત જૂન 2020 કરતાં આવકમાં 17 ટકા વધારો, જૂન-2021ની જીએસટીની આવક 2500 કરોડ
India/કેન્દ્ર સરકારમાં નવા સહકાર મંત્રાલયની રચના, સહકાર થકી સમૃદ્ધિના સંકલ્પ સાથે રચના, મંત્રાલયને અલગ વહીવટી મહેકમ ફાળવાશે, કાયદા-નીતિના માધ્યમથી વિભાગ સુદ્રઢ કરાશે, દેશમાં સહકારની પ્રવૃત્તિ વધુ મજબૂત બનશે
India/આજે સાંજે મોદી મંત્રીમંડળનું થઇ શકે વિસ્તરણ, શપથગ્રહણને લઇ રાષ્ટ્રપતિભવનને અપાઇ જાણકારી, સાંજે છ વાગે મંત્રીમંડળ વિસ્તરણનો યોજાશે કાર્યક્રમ, દેશનાં ઇતિહાસમાં સૌથી વધુ યુવા મંત્રીમંડળ બનશે, 30 નવા ચેહરાઓને મળી શકે છે સ્થાન, મંત્રીમંડળમાં નાના સમુદાયોને પણ અપાઇ શકે પ્રતિનિધિત્વ, ભાજપ નેતા જયોતિરાદિત્ય સિંધિયા,નારાયણ રાણે, સર્વાનંદ સોનોવલ,કપિલ પાટીલ પહોંચ્યા દિલ્હી, આ નેતાઓનો થઇ શકે છે મંત્રીમંડળમાં સમાવેશ
National/થર્ડ વેવના દ્વારે પહોંચ્યું કેરળ,કેરળમાં 24 કલાકમાં 14,373 કેસ,દેશમાં 24 કલાકમાં 44 હજાર કેસ,એકલા કેરળમાં જ 30 ટકાથી વધુ કેસ,દેશમાં થયાં સાડા સોળ લાખ ટેસ્ટિંગ,24 કલાકમાં 48 હજાર થયા કોરોનામુક્ત