India/
મોદી મંત્રીડળ પહેલા રાજીનામાનો દોર, અત્યાર સુધીમાં 11 મંત્રીઓએ આપ્યા રાજીનામા, સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનનું રાજીનામું, હર્ષવર્ધનનું મંત્રાલય બદલાય તેવી શક્યતા, બાબુલ સુપ્રિયો, રતનલાલ કટારિયાનું રાજીનામું, દેબોશ્રી ચૌધરી, સંતોષ ગંગવરના પણ રાજીનામા, પીએમ મોદી મંત્રીઓના કામકાજથી હતા નારાજ, સ્વાસ્થ્યને પગલે રમેશ પોખરિયાલ મંત્રીપદેથી હટ્યા, MSME મંત્રી પ્રતાપ સારંગીએ રાજીનામું આપ્યું, કેબિનેટ વિસ્તાર પહેલા PM નિવાસે હલચલ વધી
