Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/વડોદરા CGST વિભાગના અધિકારી લાંચ લેતા ઝડપાયા,CGST વિભાગના 2 અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા,2.50 લાખની લાંચ લેતા 2 અધિકારી રંગે હાથ ઝડપાયા,સોફ્ટ ડ્રિન્ક અને નમકીનના વેપારી પાસે માંગી હતી લાંચ,કંપનીને સિલ નહીં મારવા માટે માંગી હતી 10 લાખની લાંચ,ACBએ લાંચ લેતા CGST અધિકારીને વડોદરાથી ઝડપી પાડ્યા,નીતિન કુમાર રામસિંગ અધિક્ષક વર્ગ 2 કર્મચારી,શિવરાજ મીણા ઇન્સ્પેક્ટર CGST એસીબીના હાથે ઝડપાયા

Gujarat/અમદાવાદમાં સબ ઇન્સપેક્ટર લાંચ લેતા ઝડપાયા,નિકોલ-કઠવાડા વોર્ડ સબ ઇન્સપેક્ટર લાંચ લેતા ઝડપાયા,અજય વાઘેલા નામના AMCના કર્મીની ACBએ ઝડપ્યા,એસ્ટેટમાં કચરો ઉપાડવા માટે માનગી હતી 6500 ની લાંચ,6 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો વોર્ડ સબ ઇન્સ્પેક્ટર

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 69 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 208 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 1 વ્યક્તિનું મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 2,193 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,23,474

Gujarat/વડોદરામાં PIના પત્ની ગુમ થવાનો મામલો,વિવાદમાં આવેલાં પીઆઇ દેસાઇની બદલી,SOG પીઆઇ અજય દેસાઇની બદલી કરાઇ,પીઆઇ એ.એ.દેસાઇને લિવ રિઝર્વમાં મુકાયા

Gujarat/યાત્રાધામ દ્વારકામાં અષાઢી બીજની થશે ઉજવણી,આગામી 11 જુલાઈ ના રોજ થશે અષાઢી બીજ ઉજવણી,દ્વારકાના જગત મંદિરમાં ભગવાનની રથયાત્રા નીકળશે,બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન યોજાશે,રથયાત્રા દરમિયાન ભક્તોને મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ, રથયાત્રા માત્ર પૂજારી અને પ્રશાસનની હાજરીમાં નીકળશે

Gujarat/વડોદરામાં PIના પત્ની ગુમ થવાનો મામલો,ગ્રામ્ય SOG પીઆઇ અજય દેસાઇ શંકાનાં દાયરામાં,એક મહિનાથી પત્ની ગુમ છતા PIએ ફરિયાદ ન કરી,જિલ્લા પોલીસ વડાએ મામલાની તપાસ DySpને સોંપી,DySp કલ્પેશ સોલંકી કરશે સમગ્ર પ્રકરણની તપાસ,DySp એ PI દેસાઇ અને અન્યોના નિવેદન લીધા,પીઆઇ અજય દેસાઇનો લાઇ ડિટેક્ટર ટેસ્ટ થશે,લાઇ ડિટેક્ટર ટેસ્ટ માટે PIને ગાંધીનગર લઇ જવાયાં,2016 માં PI દેસાઇ અને સ્વીટી પટેલે કર્યા હતાં લગ્ન,ફુલહાર કરી બન્યાં હતાં એકબીજાનાં જીવનસાથી,2017માં PI દેસાઇએ અન્ય યુવતી સાથે લગ્ન કર્યા,સામાજિક રાહે લગ્ન કરવાં PI દેસાઇ પર હતું દબાણ,PI દેસાઇ અને સ્વીટી પટેલને બે વર્ષનું બાળક છે

Gujarat/આવતીકાલથી ખેડૂતોને વધુ બે કલાક વીજળી અપાશે, રાજ્ય સરકારનો ખેડૂતો માટે હિતલક્ષી નિર્ણય, સિંચાઇની સમસ્યા ના થાય તે માટે નિર્ણય, આવતીકાલથી ખેડૂતોને વધુ વીજળી અપાશે, હાલ રાજ્યમાં ખેડૂતોને 8 કલાક અપાય છે વીજળી, તેમાં વધુ બે કલાકનો ઉમેરો કરવાનો નિર્ણય, હવેથી ખેડૂતોને 8 ને બદલે 10 કલાક મળશે વીજળી

National/વજુભાઇ વાળાનો કાર્યકાળ પૂર્ણ , થાવરચંદ ગેહલોતને કર્ણાટકનાં રાજ્યપાલ બનાવાયા, વજુભાઇ વાળા ફરી રાજકોટ આવશે , 2014માં ગવર્નર બન્યા હતા વજુભાઇ વાળા , સાત વર્ષ સુધી કર્ણાટકનાં ગવર્નર તરીકે આપી સેવા

Gujarat/જૈનશાસનમાં જાણીતા વજ્રસેન મહારાજ કાળધર્મ પામ્યા, જામનગરમાં કાળધર્મ પામતાં જૈનસમાજ શોકાતુર, વજ્રસેન મહારાજની તબિયત હતી નાદુરસ્ત, જીવદયાક્ષેત્રે વજ્રસેન મહારાજનું મોટું યોગદાન, શાસનપ્રભાવક વજ્રસેન મહારાજને સમાજની આદરાંજલિ

World/વિશ્વના અનેક દેશોમાં થર્ડ વેવની દસ્તક, ઈન્ડોનેશિયામાં 24 કલાકમાં 29,745 કેસ, ઈન્ડોનેશિયામાં 4 દિવસમાં 1 લાખ કેસ, યુકેમાં 24 કલાકમાં 27,300 નવા કેસ, યુકેમાં પણ 4 દિવસમાં 1 લાખ કેસ, કોલંબિયામાં 24 કલાકમાં 25,366 કેસ, રશિયામાં 24 કલાકમાં 24,353 કેસ, બ્રાઝીલ, રશિયા, આર્જેન્ટિનામાં સર્વાધિક મોત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy