Gujarat/ વડોદરા CGST વિભાગના અધિકારી લાંચ લેતા ઝડપાયા,CGST વિભાગના 2 અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા,2.50 લાખની લાંચ લેતા 2 અધિકારી રંગે હાથ ઝડપાયા,સોફ્ટ ડ્રિન્ક અને નમકીનના વેપારી પાસે માંગી હતી લાંચ,કંપનીને સિલ નહીં મારવા માટે માંગી હતી 10 લાખની લાંચ,ACBએ લાંચ લેતા CGST અધિકારીને વડોદરાથી ઝડપી પાડ્યા,નીતિન કુમાર રામસિંગ અધિક્ષક વર્ગ 2 કર્મચારી,શિવરાજ મીણા ઇન્સ્પેક્ટર CGST એસીબીના હાથે ઝડપાયા

Breaking News