Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/આદિવાસી સમાજની રાજકીય પ્રતિનિધિત્વની માગ, BTP નેતા છોટુ વસાવા-ધારાસભ્ય મહેશ વસાવા રહેશે હાજર, છોટુ વસાવા અને મહેશ વસાવાના નેતૃત્વમાં બેઠક, ગાંધીનગર સર્કીટ હાઉસમાં બેઠકનું આયોજન, સામાજિક અને શૈક્ષણિક પ્રશ્નોની પણ ચર્ચા કરાશે, દરેક જિલ્લાના આદિવાસી આગેવાનોને આમંત્રણ, જિલ્લાના રાજકીયનેતાને પણ આમંત્રણ અપાયું

Gujarat/આવતીકાલે સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણ બંધ રહેશે, રસીનો પુરતો સ્ટોક ના હોવાના કારણે રસીકરણ બંધ રહેશે, મમતા દિવસ અને અન્ય રસીકરણ કાર્યક્રમને કારણે લેવાયો નિર્ણય, આવતીકાલે રાજ્યમાં કોરોના વેક્સિનેશન કાર્યક્રમ રહેશે બંધ

Gujarat/વડોદરા જિલ્લા SOG PIના પત્ની ગુમ, છેલ્લાં એક મહિનાથી ગુમ છે PIનાં પત્ની, SOG પીઆઇ એ.એ.દેસાઇનાં પત્ની ગુમ, 5 જૂનની મધરાતથી ગાયબ છે પત્ની સ્વીટીબેન , બાળક અને ફોન ઘરમાં છોડીને જતા રહ્યાં હતાં PIનાં ગુમ પત્નીને શોધવા પોલીસની તજવીજ, કરજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

Gujarat/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે અમદાવાદ, 11મી જૂલાઇએ મોડી રાત્રે આવશે અમદાવાદ, 12મી જૂલાઇએ રથયાત્રામાં લેશે ભાગ, જગન્નાથ મંદિરે સહપરિવાર કરશે દર્શન, વિવિધ વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ, ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં કરશે બેઠક, અધિકારીઓ અને ભાજપના નેતાઓ સાથે કરશે બેઠકો

Delhi/દિલ્હી-એનસીઆરમાં મધરાતે ભૂકંપના આંચકા, રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 મપાઇ, ભૂકંપના હળવા ઝટકા અનુભવાયા, રાત્રે આંચકાને પગલે લોકોમાં ભયનો માહોલ

UK/UKમાં થર્ડ વેવનો ભરડો હવે નિશ્ચિત, 24 કલાકમાં UKમાં 27,300 કેસ, UKમાં 96 કલાકમાં 1 લાખ નવા કેસ, નિયંત્રણો ઘટાડવાની તૈયારી વચ્ચે ચિંતા, સાવ નજીવો મૃત્યુદર સૌથી મોટી રાહત, થર્ડ વેવમાં મૃત્યુદર સાવ તળિયે, છેલ્લાં 24 કલાકમાં માત્ર 9ના મોત, 96 કલાકમાં UKમાં 69ના જ મોત

Gujarat/અમદાવાદના દરિયાપુરમાં ચાલતા જુગારધામ પર દરોડા,મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા,150થી વધુ જુગારીઓની કરાઈ અટકાયત,જીમ સંચાલક ગોવિંદ પટેલ ઉર્ફે ગામાની અટકાયત,અલગ અલગ 7 બિલ્ડીંગમાં ચાલતું હતું જુગારધામ

National/દિલ્હીમાં ભૂકંપના આંચકા,3.7 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો,દિલ્હીની આસપાસના વિસ્તારમાં ઝટકા,ભૂકંપ બાદ લોકો ઘરની બહાર નીકળ્યા,કેન્દ્રબિંદુ હરિયાણાના ઝજ્જર પાસે

National/UKમાં થર્ડ વેવનો ભરડો હવે નિશ્ચિત,24 કલાકમાં UKમાં 27,300 કેસ,UKમાં 96 કલાકમાં 1 લાખ નવા કેસ,નિયંત્રણો ઘટાડવાની તૈયારી વચ્ચે ચિંતા,સાવ નજીવો મૃત્યુદર સૌથી મોટી રાહત,થર્ડ વેવમાં મૃત્યુદર સાવ તળિયે,છેલ્લાં 24 કલાકમાં માત્ર 9ના મોત,96 કલાકમાં UKમાં 69ના જ મોત

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 62 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 194 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 2 લોકોના મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 2,333 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,23,405

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy