Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

National/CBSE ધો.12 પરીક્ષાને લઇ કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું નિવેદન,ધોરણ 12 પરીક્ષા ઓગષ્ટમાં લેવામાં આવશે,જે પરીક્ષા આપવા માગે છે તેઓ નિરાશ ન થાય,કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલની જાહેરાત,વિદ્યાર્થીઓને વૈકલ્પિક પરીક્ષાની તક અપાશે,વિસ્તૃત કાર્યક્રમની જાહેરાત થોડા સમયમાં કરાશે

Gujarat/પ્રોબેશનર IAS ની નિમણુંક નો મામલો,8 IAS ને આસિસ્ટન્ટ કલેકટર તરીકે અપાઈ નિમણુંક,અમદાવાદ આસિ. કલેક્ટરપદે દીપેશ કેડીયાની થઈ નિમણુંક

Gujarat/ધો.12 સાયન્સનાં રિપિટર વિદ્યાર્થીઓ માટે સમાચાર, આજથી હૉલટિકિટ વેબસાઇટ પરથી ડાઉનલૉડ કરી શકશે, ગુજ.માધ્યમિક-ઉ.મા.શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર મુકાઇ, વિદ્યાર્થીઓ હોલટિકિટ ડાઉનલોડ કરી શકશે, 15 જૂલાઇથી શરૂ થવાની છે ધો.12નાં રિપિટરની પરીક્ષા, આજથી વિદ્યાર્થીઓ હોલટિકિટ ડાઉનલોડ કરી શકશે, હોલટિકિટ ડાઉનલોડ કરી ખરાઇ કરવાની રહેશે

Gujarat/અરવલ્લી શામળાજીમાં 6.5 કિલોના ચાંદીના વાસણની ભેટ , એક ભક્ત દ્વારા 6 લાખની કિંમતના ચાંદીના વાસણ અપાયા , ચાંદીના વાસણમાં ભગવાન શામળિયાને ચડશે રાજભોગ , શામળાજી મંદિરના વાઇસ ચેરમેનના હસ્તે અપાય વાસણો , અઠવાડિયા અગાઉ જ એક ભક્તે ચાર કિલો ચાંદીનો આપ્યો હતો મુઘટ

Gujarat/અમદાવાદમાં વેક્સિનેશન કેન્દ્રો પર ભીડ , બોડકદેવ અર્બન હેલ્થ સેન્ટર પર લાઇનો , અંધ કન્યા પ્રકાશ સ્કૂલ બહાર સવારથી કતાર , 100થી વધુ લોકો ઉભા છે વેક્સિન લેવા લાઇનમાં , એક સેન્ટર પર 150 લોકોને જ અપાય છે વેક્સિન

Gujarat/ગુજરાતમાં 50 ટકા વસતીનું રસીકરણ સંપન્ન, રાજ્યમાં પુખ્તવયની વસતી 4.89 કરોડ, 18+થી 44 વયજૂથના 1.06 કરોડનું રસીકરણ, 44+ થી 60 વયજૂથના 89.97 લાખનું રસીકરણ, 60+ થી વધુ વયના 72.05 લાખ લોકોએ લીધી રસી

India/PM નરેન્દ્ર મોદી રથયાત્રા બાદ ગુજરાત આવી શકે, ત્રણ મોટા પ્રોજેક્ટનું લોકાર્પણ થવાની સંભાવના, ગાંધીનગર અત્યાધુનિક રેલવેસ્ટેશનનું થઇ શકે લોકાર્પણ, રેલવેસ્ટેશન પર ફાઇવસ્ટાર હોટલનું ઉદ્ઘાટન, અમદાવાદમાં સાયન્સ સિટીનું એક્વેરિયમ ખુલ્લું મૂકશે, અંદાજે 1 હજાર કરોડના ખર્ચે પ્રોજેક્ટ બન્યા છે અમલી

India/ભારતમાં 50 વર્ષમાં હીટવેવથી 17 હજારના મૃત્યુ, દેશમાં હીટવેવની 706 ઘટના સામે આવી, ગુજરાત પંજાબ હિમાચલ-ઉત્તરાખંડને વધુ અસર, દિલ્હી હરિયાણા રાજસ્થાન અને યુપીને પણ અસર, હવામાન સાથે સંકળાયેલાં વૈજ્ઞાનિકોનો સર્વે

Gujarat/જનતા પર મોંઘવારીનો વઘુ એક ઝટકો, ખાદ્ય તેલના ભાવમાં ધરખમ વધારો, સિંગલતેલના ભાવમાં ડબ્બે 35 રૂ.નો વધારો, સિંગતેલનો ભાવ રૂ.2835 થી વધીને 2870 થયો, કપાસિયા તેલના ભાવમાં પણ ડબે 40રૂ.નો વધારો, કપાસિયા તેલનો ભાવ 2360 થીવધીને 2300 થયો

Gujarat/50 ટકા ગુજરાત કોરોના મુક્તિ તરફ, 33 માંથી 17 જિલ્લામાં નહિંવત સંક્રમણ, ડાંગમાં એક્ટીવ કેસ શૂન્ય તંત્રને રાહત, 8 જિલ્લામાં કોરોનાના વધુમાં વધુ 5 કેસ, 9 જિલ્લામાં કોરોનાના 15 થી ઓછા કેસ, રિકવરી રેટ 99 ટકા, માત્ર 10 દર્દી વેન્ટીલેટર પર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy