Gujarat/
ધો.12 સાયન્સનાં રિપિટર વિદ્યાર્થીઓ માટે સમાચાર, આજથી હૉલટિકિટ વેબસાઇટ પરથી ડાઉનલૉડ કરી શકશે, ગુજ.માધ્યમિક-ઉ.મા.શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર મુકાઇ, વિદ્યાર્થીઓ હોલટિકિટ ડાઉનલોડ કરી શકશે, 15 જૂલાઇથી શરૂ થવાની છે ધો.12નાં રિપિટરની પરીક્ષા, આજથી વિદ્યાર્થીઓ હોલટિકિટ ડાઉનલોડ કરી શકશે, હોલટિકિટ ડાઉનલોડ કરી ખરાઇ કરવાની રહેશે
