GOA/ગોવામાં 12 જુલાઈ સુધી કરફ્યુ લંબાવાયો, આંશિક છૂટછાટ સાથે 12 જુલાઈ સુધી કરફ્યૂ, રાજ્યમાં કેસીનો 12 જુલાઈ સુધી રહેશે બંધ, સામાજિક-સાંસ્કૃતિક સમારોહમાં 100 લોકોને મંજૂરી, જીમ, રિવર-ક્રૂઝ, વોટર પાર્ક, જીમ રહેશે બંધ, સિનેમા હોલ, સ્પા, મસાજ પાર્લર પણ રહેશે બંધ, સ્કૂલ, કોલેજ, કોચિંગ ક્લાસ પણ રહેશે બંધ
Uttar Pradesh/ઉત્તરપ્રદેશમાં આજથી અનલોક-6નો અમલ, આજથી ખુલશે જીમ, સિનેમા હૉલ, શનિવાર-રવિવાર રહેશે સદંતર બંધ, સ્વિમિંગ પુલ અને શિક્ષણકાર્ય રહશે બંધ, યોગ કેન્દ્ર, જીમ 50 ટકાની ક્ષમતા સાથે ખુલશે, લગ્ન સમારોહમાં 50 લોકોને મળશે અનુમતિ, ખાનગી કચેરીઓ 9 થી 5 વાગ્યા સુધી રહેશે ખુલ્લી, 50 ટકા સ્ટાફની ક્ષમતા સાથે ઓફિસો ખુલશે
National/દેશમાં નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો,24 કલાકમાં 39 હજાર નવા કેસ,કેરળમાં ફરી 12 હજારથી વધુ કેસ,એકલા કેરળમાં 30 ટકાથી વધુ કેસ,24 કલાકમાં રિકવરી 40 હજારથી વધુ,24 કલાકમાં 18.42 લાખ થયા ટેસ્ટ
Gujarat/અમદાવાદ 2 વર્ષથી ગુમ બાળકની હત્યાનો ભેદ ઉકેલાયો , વિરમગામમાંથી બાળક થયો હતો ગુમ , બાળકની માતા અને કાકાએ કરી હતી હત્યા , માતા અને કાકા વચ્ચે હતો પ્રેમ સંબંધ , મરનાર બાળક જોઈ જતા કરી નાખી હત્યા , અનૈતિક સંબંધોનું પાપ છુપાવવા બાળકની હત્યા , જાલમપુરાની માતા આડા સંબંધ છુપાવવા બની જાલિમ , દિયર સાથે મળીને માતાએ પોતાના સંતાનની કરી હત્યા , 2018માં ગુમ બાળકની હત્યાનો ભેદ પોલીસે ભેદ ઉકેલ્યો , જોશના પટેલ અને રમેશ ઉર્ફે કટો પટેલની ધકપકડ
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 70 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 128 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 2 લોકોના મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 2,467 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,23,343
Gujarat/વડોદરા 5 દિવસની બાળકી મૂકી માતા ગાયબ , SSG હોસ્પિટલમાં પ્રસુતિ વિભાગ વોર્ડ નં.16માં હતા દાખલ , વડોદરા કરજણના ધામણજા ગામની મહિલા , મહિલાના પતિ દ્વારા રાવપુરા પોલીસ સ્ટે.માં ફરિયાદ
Gujarat/મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો , અમદાવાદમાં ફાયર વિભાગનો સપાટો , ફાયર વિભાગે NOC વગરના એકમોને મોકલી નોટીસ , ફાયર NOC ન હોવાથી 17 એકમોને આપી નોટીસ , મંતવ્ય ન્યૂઝએ 1 જુલાઈએ પ્રસારિત કર્યો હતો અહેવાલ , ફાયર NOC વિના કાર્યરત એકમોનો કર્યો હતો અહેવાલ જાહેર , આગામી દિવસોમાં NOC વગરના એકમોને કરશે સીલ
Gujarat/ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર , GUJCET પરીક્ષા 2021ના રજિ.ના સમયગાળામાં વધારો , રજિસ્ટ્રેશન કરવાની તારીખ 14 જુલાઇ કરવામાં આવી , પહેલા 4 જુલાઇ સુધી હતી અંતિમ તારીખ , ગુ.મા. અને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત
International/ફિલિપાઈન્સમાં લશ્કરી દળનું પ્લેન ક્રેશ, પ્લેનમાં 85 મુસાફરો હતા સવાર, 40 લોકોને બચાવી લેવાયા, આર્મી ચીફપ્લેન ક્રેશ સ્થળે રાહત-બાચવ કાર્ય જારી, જોલો આઈલેન્ડ પાસે પ્લેન ક્રેશ થયુ
Gujarat/મહિલા પર અત્યાચારનો વધુ એક વીડિયો આવ્યો સામે, વાયરલ થયેલો વીડિયો સામે આવતા ચકચાર, પુત્રવધુને સાસુ-નણંદ-સસરાએ માર માર્યાનો વીડિયો, કયાં કારણોસર પુત્રવધુને માર મરાયો તેનું રહસ્ય અકબંધ, મહિલા સુરક્ષાની સરકાર-સમાજની વાતો પર ઉઠયા સવાલ , પથ્થર માથા પર મારી પુત્રવધુને ઘાયલ કરતાં કાળજું કંપાવતા દ્રશ્યો , વીડિયો પ્રાથમિક દ્રષ્ટિએ બનાસકાંઠા જિલ્લાનો હોવાનું અનુમાન , મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું