Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અરવલ્લીના બાયડ રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, ઉંટરડાથી દલાજીનીમુવાડી જતા રોડના કામમાં ભ્રષ્ટાચાર , હલકી ગુણવત્તાની કામગીરી થઈ હોવાના આક્ષેપ, ડામર રોડના પોપડા ઉખડયા હોવાનો વીડિયો વાયરલ, હલકી ગુણવત્તાની કામગીરીથી સ્થાનિકોમાં રોષ

Gujarat/રાજ્યમાં બે દિવસ સામાન્ય વરસાદની આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા વરસાદની આગાહી, 9 થી 15 તારીખ સુધી સારા વરસાદની આગાહી પાંચ દિવસ સુધી ગરમી સહન કરવી પડશે

Gujarat/અમદાવાદ વેક્સીનેશન કેન્દ્રો ખાતે લોકોની ભીડ, વહેલી સવારથી વેક્સીન માટે લોકો પહોંચ્યા, વેક્સીન લેના લોકોને પડી રહી છે હાલાકી

Gujarat/ભાવનગરમાં ડે. સીએમ નીતિન પટેલની જાહેરાત, મહિલા અને બાળકો માટે 300 બેડની હોસ્પિટલ બનશે, સરટી હોસ્પિટલ ખાતે 11 માળની બનશે હોસ્પિટલ, લેપ્રેસી હોસ્પિટલ ખાતે દવાઓનું ગોડાઉન બનશે, 50 બેડની નવી મેન્ટલ હોસ્પિટલ પણ બનશે

Gujarat/સુરતનો વધુ એક ચોંકાવનારો વીડિયો, આ વીડિયો જોઇને તમને કંપારી છૂટશે, પુત્રવધુનો વૃદ્ધાને માર મારતો વીડિયો, લાચાર વૃદ્ધા પર પુત્રવધુનો અત્યાચાર, વીડિયો વાયરલ થતા પોલીસ પહોંચી, ક્યાં સુધી વૃદ્ધો પર થતાં રહેશે અત્યાચાર, લોકો વરસાવી રહ્યાં છે પુત્રવધુ પર ફીટકાર

KERAL/દેશમાં સતત પાંચમા દિવસે કેરળની ચિંતા, કેરળમાં 24 કલાકમાં જ 12,456 નવા કેસ, દેશમાં 24 કલાકમાં 43 હજાર નવા કેસ, દેશના કુલ દૈનિક કેસના 29 ટકા કેરળમાં, મહારાષ્ટ્રમાં પણ 24 કલાકમાં 9,489 કેસ, દેશમાં 24 કલાકમાં વધુ 52 હજાર રિકવરી, 24 કલાકમાં 18.40 લાખ થયા ટેસ્ટ

Gujarat/રાજ્યમાં ફરીથી ત્રણ IASની બદલી, સંદીપ કુમારની વિકાસ કમિશનર તરીકે વરણી, GAD સચિવ રાકેશ શંકરને વધારાનો હવાલો સોંપાયો, ખાણ ખનીજ, ગ્રામ્ય ઉદ્યોગ કમિશનર તરીકેનો હવાલો, વિશાલ ગુપ્તાની એડિ. રૂરલ કમિશનર તરીકે બદલી

Gujarat/સુરતમાં રાજ્યવ્યાપી કાર કૌભાંડ આવ્યું સામે, ગાડી ભાડે મુકી માલિકને વધારે ભાડુ આપવાની લાલચે છેતરપિંડી, ભાડે ગાડી લઈને વેંચી મારવાનું કૌભાંડ, 264 જેટલી ગાડીઓની છેતરપિંડી કરાઈ, સુરત પોલીસે 200 જેટલી ફોર વ્હીલ ગાડી રિકવર કરી

Gujarat/EDના આરોપી અધિકારી પૂર્ણકાંત સિંહ -ભુવનેશ કુમારના 4 દિવસના રિમાન્ડ મંજૂર, 7 જુલાઈ 1 વાગ્યા સુધીના રીમાન્ડ કોર્ટ દ્વારા કરાયા મંજૂર

Gujarat/ગુજકેટની પરીક્ષાની તારીખ અંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન, ધો-12માં સાયન્સના વિદ્યાર્થીઓ માટે સમાચાર, JEE-અને NEETની બાદ ગુજકેટની તારીખ જાહેર કરાશે, 1 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓનું થયું છે રીજસ્ટ્રેશન

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy