uttarakhand/ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રીની જાહેરાત , પુષ્કરસિંહ ધામી બન્યા નવા મુખ્યમંત્રી ,વિધાયકદળની બેઠકમાં લેવાયો નિર્ણય , ખટિમા બેઠક પરથી છે ધારાસભ્ય
Gujarat/દૂધ સાગર ડેરી બોનસ પગાર કૌભાંડ મામલો, વિપુલ ચૌધરીને કોર્ટમાં મોટો ઝટકો, કોર્ટે વિપુલ ચૌધરીની માગને ફગાવી, વિપુલ ચૌધરીએ અમેરિકા જવા માટે માંગી હતી મંજૂરી, પુત્રના કોલેજ કાર્યક્રમમાં જવા માગી હતી મંજૂરી વિપુલ ચૌધરી નહીં જઈ શકે વિદેશ
National/ઉત્તરાખંડમાં રાજકીય ઘમાસાણ યથાવત, નવા CMની પસંદગી મુદ્દે કવાયત તેજ, બપોરે 3 વાગે ભાજપ ધારાસભ્ય દળની બેઠક, કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમર સહિત નેતા રહેશે હાજર, બેઠક બાદ નવા મુખ્યમંત્રીની થઇ શકે જાહેરાત
Gujarat/મહેસુલ મંત્રી કૌશિક પટેલ જામનગરની મુલાકાતે, સર્કિટ હાઉસ ખાતે શહેર ભાજપ સંગઠને કર્યું સ્વાગત, શહેર ભાજપ પ્રમુખ, મેયર સાહિતના અધિકારીઓએ કર્યુ સ્વાગત, જિ.કલેકટર ડો.સૌરભ પારઘી, SDM સહિતના અધિકારી ઉપસ્થિત
Gujarat/રાજ્યના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, શાળા-કોલેજ શરૂ કરવા મામલે શિક્ષણમંત્રીનું નિવેદન, શાળા ખોલવા મામલે ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવાશે નિર્ણય, તબક્કાવાર શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા લેવાશે નિર્ણય, પહેલા બોર્ડના વિદ્યાર્થીઓ માટે લેવાશે નિર્ણય, ગત વર્ષની જેમ શાળા-કોલેજો ખુલશે
Gujarat/સુરતમાં મોંઘવારી મુદ્દે મહિલાઓનો વિરોધ , ગેસના ભાવ મુદ્દે મહિલાઓનો અનોખો વિરોધ , રોડ પર મહિલાઓએ ચા બનાવી કર્યો વિરોધ , પુણા ભૈયાનગર વિસ્તારમાં મહિલાઓનો વિરોધ, સતત ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gujarat/વલસાડમાં ખાતર બિયારણ ખરીદવા લાઇનો , કપરાડાના નાના પોંઢા સરકારી એગ્રો સેન્ટર પર ભીડ , સબસીડીનું ખાતર મેળવવા ખેડૂતોની લાઈનો , માસ્ક અને સોસિયલ ડિસ્ટન્સ જોવા મળ્યો અભાવ , વહેલી સવારથી ખાતર લેવા ખેડૂતોની લાંબી કતા
Gujarat/જામનગર જિલ્લા સહકારી બેંકની ચૂંટણીનું પરિણામ જાહેર, ચૂંટણીનાં હોદ્દેદારોની કરાઇ પસંદગી, ચેરમેન પદે પી.એસ.જાડેજાની વરણી, વાઇસ ચેરમેન પદે રાજુ વાદીની નિમણૂક, એમ.ડી તરીકે લુણાભા સુભાણીયાની પસંદગી, ડિરેકટર તરીકે મુળુભાઇ બેરા બિનહરીફ જાહેર
Gujarat/અમદાવાદ શહેરમાં વિકાસ પકડશે વેગ, CM રૂપાણીએ વિકાસ માટે ફાળવ્યા રૂ 702 કરોડ, મનપાના વિવિધ વિકાસ કાર્યો માટે 702 કરોડની ફાળવણી , સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ફાળવણી, રોડ, ડ્રેનેજ, તળાવ સહિતના જામ માટે રૂ 354.80 કરોડ ફાળવ્યા, હાલમાં કાર્યરત પ્રોજેક્ટ્સ માટે ફાળવ્યા રૂ. 164 કરોડ
Gujarat/ભાજપ MLA કેસરીસિંહ મુદ્દે સીઆર પાટીલનું નિવેદન , સમગ્ર મામલે પ્રદેશ ભાજપે કેસનો રિપોર્ટ મંગાવ્યો, કેસની માહિતી બાદ નિર્ણય લેવાશે: સી.આર.પાટીલ, જુગાર રમતા MLA કેસરીસિંહની કરાઈ હતી ધરપકડ