Gujarat/રાજ્યમાં સૌથી વધુ કપાસ અને મગફળીનું થયું વાવેતર , રાજ્યમાં 2502288 હેકટરમાં ખરીફ પાકોનું થયું વાવેતર, રાજ્યમાં 74519 હેકટરમાં ધાન્ય પાકોનું વાવેતર, આ વર્ષે 44226 હેકટરમાં કઠોર પાકનું થયું વાવેતર, 1056704 હેકટરમાં તેલીબિયાં પાકનું વાવેતર થયું,, આ વર્ષે સૌથી ઓછું તમાકુ પાકનું થયું વાવેતર, રાજ્યમાં 999353 હેકટરમાં મગફળીનું વાવેતર થયું, 1146088 હેકટરમાં કપાસનું વાવેતર થયું
Mumbai/બોલિવૂડ અભિનેતા આમિરખાનનાં તૂટયા બીજા લગ્ન, ફિલ્મ ક્રિટિક તરૂણ આદર્શે ટ્વિટથી આપી જાણકારી, 15 વર્ષ બાદ પરસ્પર સહમતિથી છુટા થયાં આમિરખાન, આમિરખાન-કિરણ રાવનું તુટયું લગ્નજીવન, પુત્ર આઝાદનો બંને જણા કરશે ઉછેર, સંયુકત નિવેદન આપી છુટા થયા આમિરખાન, આમિરખાનનાં કિરણ રાવ સાથે તૂટયા લગ્ન
Gujarat/અમદાવાદની સ્વીમર માના પટેલે લીધી વેક્સિન, સ્વીમર માના પટેલે કોરોના રસીકરણ કરાવ્યું, ટોકિયો ઓલમ્પિક્સ જતા પૂર્વે લીધી વેક્સિન , માના પટેલે કોરોનાની રસીના બંને ડોઝ પૂર્ણ કર્યા
Gujarat/કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહનું મોટું નિવેદન, ઇડી પર દિગ્વિજયસિંહનો મોટો આરોપ, અહેમદ પટેલનાં જમાઇની સંપત્તિ જપ્ત મામલે નિવેદન, કેન્દ્રીય એજન્સીઓ પર રાજકીય ઇશારે કામ કરવાનો આરોપ, ડરાવી ધમકાવી એજન્સીઓનો શસ્ત્ર તરીકે ઉપયોગ , ઇડીએ અહેમદ પટેલનાં જમાઇની સંપત્તિ કરી છે જપ્ત , જમ્મુમાં ડ્રોન હુમલા મુદ્દે દિગ્વિજય સિંહનું નિવેદન,
Gujarat/રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટનું PM કરશે નિરીક્ષણ , રાજકોટ સહિત દેશમાં 6 સ્થળોએ લાઇટ હાઉસ પ્રોજેક્ટ , PM મોદી વર્ચ્યુલ ડ્રોન મારફતે કરશે નિરીક્ષણ, લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત આવાસોનું નિર્માણ , રૈયા સ્માર્ટસિટી એરિયામાં 1144 આવાસોનું નિર્માણ , મનપા કમિશનર સહિતના અધિકારી રહેશે હાજર
Gujarat/ગાંધીનગરમાં કલોલમાં તસ્કરો બન્યા બેફામ , સ્થાનિક ધારાસભ્ય બળદેવજી ઠાકોરના ઘરે ચોરી , 2 લાખ રોકડ સહિત સોના ચાંદીના દાગીના સાથે 3 નંગ LED ની ચોરી , કલોલ સીટી પોલીસ હાલ ઘટનાસ્થળે તપાસ ચાલુ કરી, ઘરમાં ચોરી મુદ્દે ધારાસભ્ય બળદેવ ઠાકોરનું નિવેદન , મારા ઘરે બીજી વાર ચોરી થઈ, હજુ પણ ચોર પકડાયા નથી
Gujarat/અમદાવાદ સોલામાં મોડી રાત્રે યુવકની હત્યા, ફૂટપાથ બેસવા મુદ્દે બબાલ થતાં કરાઈ હત્યા , પાવાપુરી રોડ પર રહેતા શખ્સે કરી યુવકની હત્યા, સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ કેમેરામાં કેદ , સોલા પોલીસે હત્યારાને કર્યો રાઉન્ડ અપ
Gujarat/રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી, ઉ.ગુજરાત-દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકી, સુરત,વલસાડ.નવસારી,તાપીમાં વરસાદની આગાહી, 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, પવનની ગતિ તેજ રહેતા દરિયો ન ખેડવા સૂચન, હવામાન વિભાગ દ્વારા કરાઇ જાહેરાત
Gujarat/રાજ્યની પ્રા.શાળાઓમાં સવારનો સમય કરવા આદેશ , 31 જુલાઈ સુધી શાળાનો સમય સવારનો કરવા સૂચના, પ્રા.શિક્ષણ નિયામકે તમામ જીલ્લા શિક્ષણાધિકારીને પત્ર, 2 દિવસ અગાઉ પ્રા.શિક્ષક નિયામક સમક્ષ કરાઈ હતી રજુવાત
India/ઉત્તરાખંડ સહિત કેટલાંક ભાગોમાં વરસાદનું એલર્ટ , આગામી 24 કલાકમાં ભારે વરસાદની વકી, હવામાન વિભાગ દ્વારા કરાઇ જાહેરાત