Delhi/દિલ્હીમાં 19 જુલાઈ સંસદનું ચોમાસુ સત્ર શરૂ થશે, 13 ઓગસ્ટ સુધી સંસદની કાર્યવાહી ચાલશે , સંસદમાં કોરોના ગાઈડલાઇનનું પાલન કરાશે , ચોમાસુ સત્રમાં 20 બેઠકો યોજાવાની સંભાવના , કોરોનાની સ્થિતિ મુદ્દે વિપક્ષ સરકારનો કરી શકે ઘેરાવ
Gujarat/અમદાવાદ શિવરંજની હિટ એન્ડ રન કેસ મામલો, પોલીસે હોમગાર્ડ જવાનને ઝડપી પાડ્યો, હોમગાર્ડનું નામ પરબત ભીમજી ઠાકોર, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન PCRમાં કરતો હતો નોકરી , પરબત ઠાકોરે કાર ચાલક ધીર પટેલને રોક્યો હતો ,
Gujarat/બોટાદના ગઢડામા એક આધેડ પર છરી વડે હુમલો, પાંચ જેટલા શખ્સોએ એક આધેડ પર છરી વડે કર્યો હુમલો, જયંતી કનોરીયા પર છરીના ઘા ઝીંકી કર્યો હુમલો , ઘરે જઈને છરીના ઘા ઝીંકી કર્યો હુમલો , ઈજાગ્રસ્ત આધેડને સારવાર માટે ભાવનગર ખસેડાયા, ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો, અંગત અદાવતમાં હુમલો કર્યો હુમલો
Gujarat/EDનાં બે અધિકારીનો લાંચ કેસ મામલો, 75 લાખની લાંચ માગવાનાં કેસમાં અટકાયત, આજે બંને અધિકારીને કોર્ટમાં રજૂ કરાશે, 5 લાખની રકમ આંગડિયા મારફત મોકલવા આવી હતી, પૂર્ણકાંત સિંઘ અને ભુવનેશ કુમાર રંગે હાથ ઝડપાયા, CBIની એન્ટિકરપ્શન વિંગ 30 લોકો કરે છે સર્ચ ઓપરેશન
Gujarat/સુરત શહેરમાં કોરોના પોઝિટિવ કેસ વધ્યા, ગઈકાલે કોરોનાના 18 પોઝિટિવ કેસ નોંધાયા, 15 દિવસથી 10 થી 12 કેસ નોંધાતા હતા , માસ્ક, સો.ડિસ્ટન્સના અભાવને પગલે કેસ વધ્યા, લોકો તકેદારી નહીં રાખે તો ત્રીજી લહેરની સંભાવના
Gujarat/રાજ્યમાં વરસાદ ખેંચાતા ગરમીનો વધ્યો પ્રકોપ, મોટાભાગનાં શહેરોમાં 37 ડિગ્રીને પાર મહત્તમ તાપમાન, ભારે બફારા બાદ ગરમીનો અહેસાસ , આગામી સમયમાં વરસાદ પડતાં લોકોને મળી શકે રાહત , અમદાવાદમાં મહત્તમ 37 ડિગ્રી તાપમાન
Gujarat/નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બોટાદમાં , સાળંગપુર હનુમાન મંદિરમાં કર્યા દર્શન, નીતિન પટેલે હનુમાન દાદા કર્યા દર્શન , નીતિન પટેલે મોબાઇલમાં દાદાની તસવીર કરી કેદ , મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકોની હાજરી , જિલ્લા કક્ષાની હોસ્પિટલનું કરશે નિરીક્ષણ , વિવિધ વિભાગના અધિકારીઓ સાથે કરશે બેઠક , બપોર બાદ નીતિન પટેલ જશે ભાવનગર
Gujarat/સુરતમાં પાલ ઉમરા બ્રિજનું 11 જુલાઈએ લોકાર્પણ, છેલ્લા 6 વર્ષ થી બની રહ્યો છે પાલ ઉમરા બ્રિજ, CM રૂપાણીના હસ્તે કરવામાં આવશે લોકાર્પણ , બ્રિજ નિર્માણમાં એપ્રોચ મુદ્દે કાનૂની જંગ ચાલ્યો હતો , બ્રિજ ઉપરાંત 800 કરોડના પ્રોજેક્ટનું કરશે ખાતમૂહૂર્ત
Gujarat/સુરત શહેરને વધુ 5 ફ્લાઇટ મળશે, સુરતથી જયપુરની ડેઇલી ફ્લાઇટ થશે શરૂ , 16 અને 17 જુલાઇથી શરૂ થશે ફ્લાઇટ , સ્પાઇટ જેટ દ્વારા લેવામાં આવ્યા નિર્ણય , પુણે, હૈદરાબાદ, જબલપુરની ફ્લાઇટ કરાશે શરૂ , હીરા અને કાપડ વેપારને મળી શકે છે વેગ
Gujarat/રાજકોટમાં કોરોના વેક્સિનની અછત યથાવત, શહેરમાં 23 કેન્દ્રો પર લોકોને વેક્સિન અપાશે , શહેરમાં 70 વેક્સિનેશન કેન્દ્રોમાંથી 47 કેન્દ્રો બંધ, શહેરમાં પુખ્ત વયના 3 લાખ લોકોનું વેક્સિનેશન બાકી , વેપારીઓને 10 જુલાઈ સુધી ફરજિયાત વેક્સિનેશન