Gujarat/ સુરતમાં પાલ ઉમરા બ્રિજનું 11 જુલાઈએ લોકાર્પણ, છેલ્લા 6 વર્ષ થી બની રહ્યો છે પાલ ઉમરા બ્રિજ, CM રૂપાણીના હસ્તે કરવામાં આવશે લોકાર્પણ , બ્રિજ નિર્માણમાં એપ્રોચ મુદ્દે કાનૂની જંગ ચાલ્યો હતો , બ્રિજ ઉપરાંત 800 કરોડના પ્રોજેક્ટનું કરશે ખાતમૂહૂર્ત

Breaking News