Delhi/ દિલ્હીમાં 19 જુલાઈ સંસદનું ચોમાસુ સત્ર શરૂ થશે, 13 ઓગસ્ટ સુધી સંસદની કાર્યવાહી ચાલશે , સંસદમાં કોરોના ગાઈડલાઇનનું પાલન કરાશે , ચોમાસુ સત્રમાં 20 બેઠકો યોજાવાની સંભાવના , કોરોનાની સ્થિતિ મુદ્દે વિપક્ષ સરકારનો કરી શકે ઘેરાવ

Breaking News