રોગચાળો વકર્યો/
રાજ્યમાં મિશ્ર ઋતુથી રોગચાળો બેકાબુ H3N2 અને કોરોના કેસમાં સતત વધારો હોસ્પિટલો હાઉસફૂલ, ઘરે-ઘરે દર્દીના ખાટલા ભીડમાં માસ્ક પહેરવા તબીબોની સલાહ
