Breaking News/
નર્મદા જિલ્લા કોંગ્રેસમાં ભડકો, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વાસવાનું રાજીનામુ, સાંસદ મનસુખ વસાવા અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ વચ્ચે વિવાદ, હરેશ વસવાને ભાજપમાં લેવા બાબતે થયો હતો વિવાદ, હરેશ વસાવા આજે સુરત ખાતે કેસરિયો ધારણ કરશે, ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરશે, હરેશ વસાવા અગાઉ કોંગ્રેસમાંથી બે વખત નાંદોદ વિધાનસભા લડી છે, નર્મદા કોંગ્રેસ કાર્યકરી પ્રમુખ રોહિત વસાવાને આપ્યુ રાજીનામુ
