Breaking News/
વડોદરાઃ સીઝનમાં પહેલીવાર નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવશે, વહેલી સવારે નર્મદા ડેમની જળ સપાટી 135.42 મીટર પહોચી, આશરે 1.5 લાખ ક્યુસેક જેટલું પાણી છોડશે, ડભોઇ તાલુકાના આશરે 5થી 7 ગામોને એલર્ટ કરાયા, ડેમના દરવાજા ખોલતા નર્મદા નદીમાં પાણીની આવક વધશે, જેને લઇ તંત્ર દ્વારા નર્મદા નદી કિનારાના ગામો એલર્ટ, ભીમપુરા, નંદેરિયા સહિતના અનેક ગામોને લોકોને એલર્ટ કર્યા, મામલતદાર સહિત તમામ તલાટી કમ મંત્રીઓને સૂચના અપાઇ, તલાટી કમ મંત્રીઓની ગામમાં રહેવા આદેશ અપાયા
