બેદરકારી/ સરકારી અધિકારી, કર્મચારીઓની બેદરકારીથી સરકાર લાલઘૂમ, કર્મચારીઓને જવાબદારીનું ભાન કરાવવા છૂટયા આદેશ, કચેરીઓમાં વીજળી અને પાણીનો બગાડ અટકાવવા આદેશ, પંખા, લાઈટ કે કોમ્પ્યુટર જરૂરિયાત સિવાય બંધ રાખવા આદેશ, શૌચાલયમાં પાણી લીકેજ અટકાવવા પણ અપાઈ સૂચનાઓ, ઓફિસ ખાલી હોય ત્યારે વીજ ઉપકરણો બંધ રાખવા આદેશ, સુવિધાઓનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા સરકારની ટકોર, સરકારે રાજ્યની તમામ કચેરીઓના વડાઓને કર્યો આદેશ

Breaking News