ગાંજાનો જથ્થો ઝડપાયો/ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો ગાંજાનો જથ્થો, ઓરિસ્સાથી લવાયેલો ગાંજાનો જથ્થો જપ્ત કરાયો, સુરત રેલવે સ્ટેશન બહાર ગાંજા સાથે એક ઈસમ ઝડપાયો, ગાંજાના મોટા જથ્થા સાથે ઓરિસ્સાના ઇસમની ધરપકડ, 33 કિલો ગાંજા સાથે સ્ટેશનથી બહાર નીકળતા ઇસમને દબોચ્યો, ઓરિસ્સાના 4 ઈસમો 3.32 લાખનો ગાંજો લઇ સુરત આવ્યા હતા, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એકની ધરપકડ કરાઈ જ્યારે અન્ય 3 નાસી છૂટ્યા, પોલીસે ગાંજાના જથ્થા સાથે રંજન ઉર્ફે પપ્પુ ગૌડાની કરી ધરપકડ

Breaking News