Gujarat/
LPG ગેસ ડિલરો માટે મહત્વના સમાચાર, LPG ગેસ સિલિન્ડર પરવાનામાંથી ડિલરોને મુક્તિ અપાશે, કેબિનેટ બેઠકમાં ગેસ ડિલરો માટે લેવાયો નિર્ણય, કોઇ અધિકારી હવે LPG ગેસ પરવાના રદ્દ નહી કરી શકે
