Gujarat/અમદાવાદમાં 144મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ, અષાઢીબીજે ભગવાન નગરચર્યાએ નીકળે તેવી પ્રબળ શક્યતા , ગઈકાલે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહે લીધી હતી મંદિરની મુલાકાત , જગન્નાથ મંદિર પરિસરને સુશોભિત કરવામાં આવ્યું , રથનું સમારકામ અને રંગરોગાનને પણ આખરી ઓપ , સત્તાવાર જાહેરાત હજુ બાકી પણ તૈયારીઓ સજ્જ
Gujarat/યુપીનાં ધર્માંતરણ કાંડનાં ગુજરાત કનેક્શનનો મામલો, એટીએસની તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા, ધર્માંતરણનાં તાર યુકે સાથે જોડાયેલા હોવાનું ખુલ્યું, યુકેની અલ ફલાહ ટ્રસ્ટે સલાઉદ્દીનને મોકલ્યું હતું ફંડ, ટ્રસ્ટે સલાઉદ્દીનને મોકલ્યાં હતાં અઢી કરોડ રૂપિયા, સલાઉદ્દીને 2.50 કરોડમાંથી 42 લાખ લખનઉ મોકલ્યા હતાં, વડોદરાથી હવાલા મારફતે નાણાં લખનઉ મોકલ્યા હતાં, એકાઉન્ટન્ટ ફરીદ સૈયદની પૂછપરછમાં થયો ખુલાસો, સલાઉદ્દીને ગુજરાતમાં ધર્માંતરણ કરાવ્યું છે કે કેમ તેની તપાસ
Gujarat/અમદાવાદમાં વેક્સિનેશન કેન્દ્રો પર ભીડ, બોડકદેવ અર્બન હેલ્થ સેન્ટર પર લાઇનો, અંધ કન્યા પ્રકાશ સ્કૂલ બહાર સવારથી કતાર , 100થી વધુ લોકો ઉભા છે વેક્સિન લેવા લાઇનમાં , એક સેન્ટર પર 150 લોકોને જ અપાય છે વેક્સિન
Gujarat/રાજકોટમાં યુવકનો ફાયરિંગ કરતો વીડિયો વાયરલ, બર્થ ડે ની ઉજવણીમાં ફાયરિંગ વીડિયો વાયરલ , એક બાદ એક 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા , જાહેરમાં બર્થ ડે ની ઉજવણી દરમિયાન ફાયરિંગ
Gujarat/કચ્છના નખત્રાણામાં રતડિયા પાસે અકસ્માત, ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 2 ના મોત, ગમખ્વાર અકસ્માતમાં બંને ડ્રાયવરના મોત , પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Gujarat/કચ્છના મુન્દ્રામાં ધીમીધારે વરસાદ , કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ , વરસાદથી બફારાથી લોકોને મળી રાહત , વરસાદી વાતાવરણ જામતામાં લોકોમાં ખુશી
Gujarat/રાજકોટ શહેર ભાજપની આજે સાંજે વર્ચ્યુઅલ કારોબારી, નવનિયુક્ત કારોબારી સભ્યોને સંગઠનની પાઠ ભણાવાશે , પ્રભારી સાંસદ વિનોદ ચાવડા, પ્રદેશ મંત્રી પ્રભારી રહેશે હાજર , ધનસુખભાઈ ભંડેરી, નીતિન ભારદ્રાજ આપશે વર્ચ્યુઅલ શીખ, વર્ચ્યુઅલ કારોબારીમાં શહેર કારોબારીના તમામ સદસ્યો જોડાશે
Gujarat/રાજકોટમાં સિંગતેલના ભાવમાં થયો વધારો, સિંગતેલના ભાવમાં 15 રૂપિયાનો વધારો થયો , 15 દિવસ બાદ સિંગતેલના ભાવમાં ઉછાળો , તેલના પ્રતિ ડબ્બાના ભાવ 2400 રૂપિયાની નજીક
Gujarat/અમદાવાદના અસલાલીમાં યુવકની હત્યાનો મામલો , પોલીસે હત્યા કરનાર ઈસમની કરી ધરપકડ, ચપ્પુના ધા મારી હત્યા કરી કેનાલમાં ફેંકી હતી લાશ, અસલાલી પોલીસે હત્યારાને ઝડપી ગુનાનો ભેદ ઉકેલ્યો
Gujarat/અમદાવાદમાં 144મી રથયાત્રાની તૈયારીઓ, મોસાળ સરસપુરમાં પણ તૈયારીઓ પૂરજોશમાં , ભાણેજને આવકારવા સરસપુરવાસીઓ સજ્જ , મામેરા માટે રણછોડરાય મંદિરમાં તૈયારી સજ્જ , સોમવારે સરસપુરમાં યોજાશે મામેરાના દર્શન