Gujarat/વડોદરામાં જાહેરમાં કેક કાપતો વધુ એક વિડીયો વાયરલ, રાત્રી કરફ્યુ દરમ્યાન જાહેરમાં તલવાર વડે કેક કાપી, છાણીનાં છાયાપુરી વિસ્તારનો વિડીયો થયો વાયરલ, ફૈઝાન વોહરા નામનાં યુવકનાં બર્થ ડેની ઉજવણી, વિડીયો વાયરલ થતાં છાણી પોલીસ દોડતી થઇ, બર્થ ડે બોય સહિત 6 યુવકોની પોલીસે કરી અટકાયત, જાહેરનામા ભંગ બદલ પોલીસે કરી કાર્યવાહી
Gujarat/અમદાવાદ શહેર પોલીસ કમિશનરની ક્રાઇમ કોન્ફરન્સ રદ્દ , રથયાત્રાને પગલે યોજાનાર ક્રાઇમ કોન્ફરન્સ કરાઈ મોકૂફ , પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં આજે યોજાવાની હતી , તમામ પોલીસ સ્ટેશનના ઉચ્ચાધિકારીઓ હાજર રહેવાના હતા, મોડી રાત્રે અધિકારીઓને કંટ્રોલ મેસેજના આધારે કરાઈ જાણ
Gujarat/જામનગર જિલ્લા સહકારી બેંકની આજે ચુંટણી , સહકારી બેન્કના ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણી, સેવા સદન ખાતે બેંકના ચેરમેન વા.ચેરમેનની ચૂંટણી , 14 સભ્યોમાંથી સત્તાનું સુકાન કોને સોંપાશે તેના પર મીટ , બેન્કમાં સતા કબજે કરવા રાજકીય પક્ષોની સોગઠાબાજી, બેંકની ચૂંટણીમાં બેન્કના કુલ 16 હોદ્દેદારો કરશે મતદાન, 14 ડિરેક્ટરો, અપેક્ષ બેન્કના પ્રતિનિધિ કરશે મતદાન,,
India/કોરોનાકાળમાં છૂટક વેપારીઓ માટે રાહતનાં સમાચાર, રિટેઇલર્સને ઔદ્યોગિક એકમનો દરજ્જો અપાશે, છૂટક વેપારીઓ માટે કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, MSME મંત્રી નીતિન ગડકરીની જાહેરાત, રિટેઇલર્સને ઓછા વ્યાજદરે લોન મળશે, ગુજરાતમાં સરેરાશ 5 થી 7 લાખ છૂટક વેપારીને લાભ, દેશમાં અંદાજીત 2.70 કરોડ છૂટક વેપારીને ફાયદો
Gujarat/નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બોટાદમાં, સાળંગપુર હનુમાન મંદિરમાં કર્યા દર્શન, નીતિન પટેલે હનુમાન દાદા કર્યા દર્શન, નીતિન પટેલે મોબાઇલમાં દાદાની તસવીર કરી કેદ, મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકોની હાજરી, જિલ્લા કક્ષાની હોસ્પિટલનું કરશે નિરીક્ષણ, વિવિધ વિભાગના અધિકારીઓ સાથે કરશે બેઠક, બપોર બાદ નીતિન પટેલ જશે ભાવનગર
India/દહેરાદૂનમાં આજે ભાજપ ધારાસભ્ય દળની બેઠક, બપોરે 3 વાગ્યે મળશે ધારાસભ્ય દળની બેઠક, નરેન્દ્ર તોમર નિરીક્ષણ તરીકે જશે દહેરાદૂન, સતપાલ મહારાજ,ધનસિંહ રાવતનું CM તરીકે નામ મોખરે, પર્યવેક્ષક તરીકે તીરથસિંહ બેઠકમાં આપશે હાજરી, તીરથસિંહે મુખ્યમંત્રી પદેથી આપ્યું છે રાજીનામું
India/રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટનું PM કરશે નિરીક્ષણ, રાજકોટ સહિત દેશમાં 6 સ્થળોએ લાઇટ હાઉસ પ્રોજેક્ટ, PM મોદી દિલ્હીથી કરશે વર્ચ્યુઅલ નિરીક્ષણ, લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત આવાસોનું નિર્માણ, રૈયા સ્માર્ટસિટી એરિયામાં 1144 આવાસોનું નિર્માણ, મનપા કમિશનર સહિતના અધિકારી રહેશે હાજર
National/ઉત્તરાખંડના સીએમ તીરથ સિંહનું રાજીનામું,બંધારણીય સંકટનો હવાલો આપી આપ્યું રાજીનામું,રાજ્યપાલ બેબી રાનીને સોંપ્યું રાજીનામું,પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીનો આભારઃ તીરથસિંહ
National/દેશમાં સપ્તાહથી નવા કેસ સ્થિર,છેલ્લાં 24 કલાકમાં ફરી 43 હજાર કેસ,24 કલાકમાં રિકવરી 56 હજારથી વધુ,કેરળમાં 96 કલાકમાં 52 હજાર કેસ,કેરળમાં ફરી 12 હજારથી વધુ નવા કેસ,દેશમાં 24 કલાકમાં 18.80 લાખ ટેસ્ટ
Gujarat/રાજ્યની પ્રા.શાળાઓમાં સવારનો સમય કરવા આદેશ કરાયો, 31 જુલાઈ સુધી શાળાનો સમય સવારનો કરવા અપાઈ સુચના, પ્રા.શિક્ષણ નિયામકએ તમામ જીલ્લા શિક્ષણાધિકારીને પત્ર