Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 80 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 228 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 2 લોકોના મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 2,644 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,23,197

Gujarat/સાંડેસરા ગ્રુપ મની લોન્ડરિંગ કેસમાં EDની કાર્યવાહી , EDએ 8 મિલકતો અને 3 વાહનો કર્યા જપ્ત , અહેમદ પટેલના જમાઇ સહિત 4ની સંપત્તિ જપ્ત , બેન્ક ખાતા અને શેર સહિત 8.79 કરોડની પ્રોપટી જપ્ત , ઇમરાન અહમદ સિદ્દીકી સહિત 4ની સંપત્તિ જપ્ત

Gujarat/પ્રદિપસિંહ જાડેજા જગન્નાથ મંદિરની મુલાકાત , મહંત અને ટ્રસ્ટી સાથે કરી મુલાકાત , રથયાત્રા અંગે મંદિર પ્રશાસન સાથે કરી બેઠક , શહેર પ્રમુખ અમિત શાહ, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ ઉપસ્થિત ,

Gujarat/પ્રદિપસિંહ જાડેજા લેશે જગન્નાથ મંદિરની મુલાકાત , થોડીવારમાં પહોંચશે પ્રદિપસિંહ જાડેજા જગન્નાથ મંદિર , રથયાત્રા અંગે મંદિર પ્રશાસન સાથે કરશે બેઠક , ગૃહ રાજ્યમંત્રી છે પ્રદિપસિંહ જાડેજા

Gujarat/તાપી DGVCLના આસિ. લાઇનમેન લાંચ લેતા ઝડપાયા , આસિ.લાઇનમેન 5 હજારની લાંચ લેતા ઝડપાયા , MR,CR નંબર ઈસ્યુ કરવાને લઈ પેપરવર્ક કરવા માટે માંગી લાંચ , આસિ. લાઇનમેનને ફરિયાદી પાસે માંગી હતી લાંચ , નિઝરનાં જૂના બસ સ્ટેન્ડ પાસે લાંચ લેતાં ઝડપાયો , ACBએ આરોપીને અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી

Gujarat/ખાણ ખનીજ વિભાગના ફ્લાઇંગ સ્કવોર્ડની કાર્યવાહી , રાજ્યમાં ખનીજની બિન અધિકૃત ખનન અંગે તપાસ , ઉ.ગુજ અને મધ્ય ગુજ.માં તપાસમાં ગેરરિતી બહાર આવી , સમગ્ર મામલે 12 જિ.ફ્લાઇંગ સ્કવોર્ડે કરી કાર્યવાહી , 15 ટીમો બનાવી 167 જેટલા એકમો પર તપાસ , તપાસ 145 જેટલા સ્ટોક ધારકો પર કાર્યવાહી , ખાણખનીજ વિભાગે 6.97 કરોડનો વસુલ્યો દંડ

Gujarat/અમદાવાદ EDના બે અધિકારી લાંચ લેતા ઝડપાયા , EDના બે અધિકારી 5 લાખની લાંચ લેતા ઝડપાયા , ડેપ્યુટી અને આસિ. ડાયરેક્ટર લાંચ લેતા ઝડપાયા , CBIની એન્ટિકરપ્શન વિંગ દ્વારા ઓપરેશન પાર પાડ્યું , બંને અધિકારીઓએ માંગી હતી 75 લાખની લાંચ , 5 લાખની રકમ આંગડિયા મારફત મોકલવા આવી હતી , પૂર્ણકાંત સિંગ અને ભુવનેશ કુમાર રંગે હાથ ઝડપાયા

Gujarat/રાજ્યના તમામ જિલ્લામાં લોકપાલની કવાયત, આગામી દિવસોમાં રા. સરકાર કરશે લોકપાલની નિમણૂંક, રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને મોકલી દરખાસ્ત, કેન્દ્રની મંજૂરી બાદ કરવામાં આવશે નિમણૂંકો

Gujarat/અમરેલી ગીર અને બૃહદગીર રેન્જ વિસ્તારમાં સિંહ પર સંકટ, ખાંભા-શેત્રુંજી વિસ્તારમાં 15 દિવસમાં 4 સિંહોના મોત, જાફરાબાદમાં બિમાર સિંહણનું મોત, બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં સિંહણનું મોત, તંત્રએ અન્ય સિંહોની તપાસ કરવા આદેશ, કઈ બિમારીના કારણે સિંહણનું મોત થયું તેની સ્પષ્ટતા નહીં, 15 દિવસમાં 4 સિંહોના મોત થતા વનવિભાગમાં દોડધામ

National/સોલિસિટર જનરલ સાથે શુભેંદુ અધિકારીની બેઠક, દિલ્હીમાં તુષાર મહેતા-શુભેંદુની બેઠકથી વિવાદ, મુલાકાત બાદ ટીએમસીની માગ, સોલિસિટર જનરલ પદેથી દૂર કરાય તુષાર મહેતા, વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર, ટીએમસીનો આરોપ, શુભેંદુ નારદા-સારદા કેસમાં આરોપી, ટીએમસીનો સવાલ, આરોપી અને SGની મુલાકાત કેમ ?, કેસને અસર પડવાની શક્યતા- ટીએમસી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy