Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજ્યના તમામ જિલ્લામાં લોકપાલની કવાયત, તમામ જિલ્લાઓમાં લોકપાલની કરાશે નિમણૂંક, આગામી દિવસોમાં રાજ્ય સરકાર કરશે લોકપાલની નિમણૂંક, રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને મોકલી દરખાસ્ત , કેન્દ્ર ની મંજૂરી બાદ કરવામાં આવશે નિમણૂંકો

Gujarat/માતરના ધારાસભ્ય સામે પગલાંનો મામલો, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે માગી વિગતો, માતરના ભાજપના ધારાસબ્ય જુગાર મરતા પકડાયા, ધારાસભ્ય દોષિત ઠરશે તો લેવાશે પગલાંઃપાટીલ

Gujarat/જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ સામે ફરિયાદ, શહેર પ્રમુખ અમિત પટેલ સામે ઘરેલુ હિંસાની ફરિયાદ, અમિત પટેલ સામે તેમની પત્નીએ નોંધાવી ફરિયાદ, ઘરકંકાસમાં પાઈપ વડે માર માર્યાનો આક્ષેપ, અમિત પટેલની પત્નીને હોસ્પિટલમાં દાખલ કરાયા, અમિત પટેલ, તેમની બહેન પર લગાવ્યો આક્ષેપ

Ahmedabad/અમદાવાદ શિવરંજની હિટ એન્ડ રનનો મામલો, ગાડીની સ્પીડનો રિપોર્ટ FSL આપશે, હિટ એન્ડ રન શિવરંજની કેસમાં તપાસનો દોર, ટ્રાફિક પોલીસે વધુ 15 CCTV ફૂટેજ મેળવ્યા, અકસ્માતસ્થળે થી બીમાનગર સુધી ફૂટેજ મેળવ્યા, FSLને તમામ CCTV ફૂટેજ અપાયા, FSLના રિપોર્ટના આધારે કાર્યવાહી થશે

Gujarat/સાપુતારામાં વાદળછાયુ વાતાવરણ, ટેબલ પોઈન્ટ ઉપર ઝીરો વિઝીબિલિટી, સાપુતારામાં પ્રવાસીઓની ભીડ, સામાન્ય દિવસોમાં પણ લોકોની ભીડ

Gujarat/આજે CM રૂપાણીએ એપ્લિકેશનનું કર્યું લોન્ચિંગ , રાજકોટ જિ.પં.ની પ્રજાલક્ષી એપનું કર્યું લોન્ચિંગ , ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સથી કર્યું લોન્ચિંગ , સાંસદ મોહન કુંડારિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ હાજર , જિ.પંચાયતના પ્રમુખ ભૂપત બોદર રહ્યા હાજર

Gujarat/રાજકોટમાં આજે 23 કેન્દ્રો પર અપાશે રસી, રાજકોટવાસીઓને અપાશે 7400 રસીનો ડોઝ , 60 ટકા લોકોને વેક્સિનનો બીજો ડોઝ અપાશે , 40 ટકા લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાશે, ઘર્ષણ ટાળવા વેક્સિનેશન કેન્દ્રો પર ગોઠવાઈ વ્યવસ્થા

World/વિશ્વભરમાં થર્ડ વેવનો નિશ્ચિત ખતરો, કોલંબિયામાં 24 કલાકમાં 28,315 કેસ, યુકેમાં 24 કલાકમાં 27,989 નવા કેસ, ઈન્ડોનેશિયામાં 24,836 નવા કેસ, રશિયામાં પણ 23,543 નવા કેસ, સા.આફ્રિકામાં 21,584 નવા કેસ, આર્જેન્ટિનામાં પણ 21,177 નવા કેસ, બ્રાઝીલમાં કોરોના હજુપણ બેકાબુ, બ્રાઝીલમાં વિશ્વના સર્વાધિક દૈનિક કેસ, બ્રાઝીલમાં 24 કલાકમાં 63,140 કેસ

Gujarat/ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ જામીન પર છુટ્યા, તબીબી પરિક્ષણ મેળવ્યા બાદ છુટકારો, ગઈકાલે 26 ઈસમો સાથે ઝડપ્યા હતા કેસરીસિંહ, શિવરાજપુર રિસોર્ટમાંથી ઝડપાયા હતા કેસરીસિંહ, તમામ 26 આરોપીઓનું કરાયુ તબીબી પરિક્ષણ, ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની ધરપકડ કરાઈ હતી, જુગાર રમતા ઝડપાયા હતા માતરના ધારાસભ્ય

Gujarat/રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, માત્ર 12 તાલુકામાં અડધા ઇંચ કરતાં પણ ઓછો વરસાદ, 12 તાલુકા પૈકી મહદઅંશે દક્ષિણ ગુજરાતમાં વરસાદ, ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 14.54 ટકા, રાજ્યમાં વધુ એક સપ્તાહ માટે વરસાદ ખેંચાવાની આગાહી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy