Gujarat/
ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ જામીન પર છુટ્યા, તબીબી પરિક્ષણ મેળવ્યા બાદ છુટકારો, ગઈકાલે 26 ઈસમો સાથે ઝડપ્યા હતા કેસરીસિંહ, શિવરાજપુર રિસોર્ટમાંથી ઝડપાયા હતા કેસરીસિંહ, તમામ 26 આરોપીઓનું કરાયુ તબીબી પરિક્ષણ, ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની ધરપકડ કરાઈ હતી, જુગાર રમતા ઝડપાયા હતા માતરના ધારાસભ્ય
