Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જુલાઇના બીજાસપ્તાહમાં, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનું નિવેદન, ગોધરામાં સંકલનસમિતિની બેઠક બાદ ભૂપેન્દ્રસિંહે કહ્યું, વિજ્ઞાનપ્રવાહ બાદ સામાન્યપ્રવાહનું પરિણામ જાહેર થશે, નવા શૈક્ષણિકસ્તરની ફી અંગે ટૂંક સમયમાં જાહેરાત

Gujarat/ગુજરાતમાં નવાવાહનોની પાસીંગ પ્રક્રિયા હવે ડીલરો કરશે, ગુજરાત સરકારના વાહનવ્યવહારવિભાગનો નિર્ણય, દસ્તાવેજ ચકાસણી અને ટેક્સ કાર્ય પણ ડીલરો કરશે, વાહનના નંબર ફાળવણી પ્રક્રિયા પણ ડીલરો હસ્તક, ટૂંકમાં નવાવાહન રજીસ્ટ્રેશનમાં આરટીઓની દખલ નહીં

Gujarat/પંચમહાલ ભાજપ ધારાસભ્યની ધરપકડનો મામલો , ભાજપ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનું મોટું નિવેદન, હું શરાબ નથી પીતો: ભાજપ MLA કેસરીસિંહ , હું મંદિર દર્શન કરવા આવ્યો હતો: કેસરીસિંહ, હું બહાર ઉભો હતો ને આમાં આવી ગયો: કેસરીસિંહ , 26 આરોપીઓને પાવાગઢ પોલીસ મથકે લઈ જવાયા , માતરના ધારાસભ્ય જુગાર રમતા ઝડપાયા હતા

Gujarat/કચ્છ ભુજમાં વાતાવરણ પલટાયુ, ભુજમાં ફૂંકાયો ભારે પવન, દિવસભર ગરમી બાદ ભારે પવન ફુંકાતા રાહત, વરસાદની રાહ જોતા ખેડૂતો

Gujarat/આજે CM રૂપાણી કરશે એપ્લિકેશનનું લોન્ચિંગ, રાજકોટ જિ.પં.ની પ્રજાલક્ષી એપનું કરશે લોન્ચિંગ , ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સથી કરશે લોન્ચ , સાંસદ મોહન કુંડારિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ રહેશે હાજર , જિ.પંચાયતના પ્રમુખ ભૂપત બોદર રહેશે હાજર ,

India/ઇન્ડિયન રેલેવે ભારત દર્શન ટ્રેન શરૂ કરશે, 28 ઓગસ્ટ થી ત્રણ તીર્થયાત્રા ટ્રેન શરૂ થશે, આઇઆરટીસી અમદાવાદ વિભાગે કરી જાહેરાત, ઉજ્જૈન રામેશ્વરમ અયોધ્યા અને શિરડીની યાત્રા કરાવાશે, વારાણસીની તીર્થયાત્રા ટ્રેનનો પણ થશે પ્રારંભ, તીર્થયાત્રા ટ્રેન રાજકોટ થી શરૂ થશે

Gujarat/રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી, માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની આગાહી, સુરત,વલસાડ.નવસારી,તાપીમાં વરસાદની આગાહી, 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, પવનની ગતિ તેજ રહેતા દરિયો ન ખેડવા સૂચન

Gujarat/માસ્કનો દંડ ઘટાડવા સરકારની કોઇ રજૂઆત નહીં, 22 જૂને મુખ્યમંત્રીએ માસ્ક મુદ્દે કરી હતી જાહેરાત, રૂ.1 હજાર દંડ ઘટાડીને 500 કરવા હાઇકોર્ટને જણાવીશું, હાઇકોર્ટ સમક્ષ કરેલી એફિડેવિટમાં કોઇ રજૂઆત નહીં, માસ્ક મુદ્દે મુખ્યમંત્રીની જાહેરાત માત્ર જાહેરાત જ રહી,

India/જમ્મૂ કાશ્મીર પુલવામાં એક જવાન શહીદ, સુરક્ષાદળો-આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 3 થી 4 આતંકવાદીઓ દ્વારા જવાનો પર ફાયરીંગ, સુરક્ષાદળો આપી રહ્યા છે જડબાતોડ જવાબ

Gujarat/ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, 118 દિવસમાં 3 હજારથી ઓછા એક્ટિવ કેસ, 24 કલાકમાં 84 કેસ, કરોનાથી 3ના મોત, 13 જિલ્લામાં કોરોનાનો નવો એકપણ કેસ નહીં, રાજ્યમાં 2794 એક્ટિવ કેસ, 11 દર્દી વેન્ટીલેટર પર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy