Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

India/ઇન્ડિયન રેલવે ભારત દર્શન ટ્રેન શરૂ કરશે, 28 ઓગસ્ટ થી ત્રણ તીર્થયાત્રા ટ્રેન શરૂ થશે, આઇઆરટીસી અમદાવાદ વિભાગે કરી જાહેરાત, ઉજ્જૈન, રામેશ્વરમ, અયોધ્યા અને શિરડીની યાત્રા કરાવાશે વારાણસીની તીર્થયાત્રા ટ્રેનનો પણ થશે પ્રારંભ તીર્થયાત્રા ટ્રેન રાજકોટથી શરૂ થશે

India/ઉત્તર ભારતમાં હીટવેવથી લોકો ત્રાહિમામ, રાજસ્થાનમાં ગરમીનો પારો 46 ડિગ્રી પર, એપ્રિલ-મે જેવી કાળઝાળ પડી રહી છે ગરમી, જુલાઇના પ્રથમ સપ્તાહમાં વરસાદની શક્યતા નહિવત, પંજાબ, હરિયાણા, ઉ.પ્ર અને મ.પ્રમાં પણ ભીષણ ગરમી

India/GST હેઠળ ક્યુઆર કોડ અમલની મુદત લંબાવાઇ, ક્યુઆર કોડ ફરજીયાતનો અમલ 1 ઓક્ટોબરથી, 1 જુલાઈથી ક્યુઆર કોડ ફરજિયાત થવાનો હતો, 500 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતાં વેપારી માટે નિયમ, જાહેરાત બાદ હજી સિસ્ટમ જ કાર્યરત નહીં હોતા નિર્ણય, મુદત લંબાવાતાં વેપારી વર્ગે અનુભવી રાહત

National/દેશમાં ત્રીજા વેવનું પ્રવેશદ્વાર કેરળ?,કેરળમાં 72 કલાકમાં 40 હજાર કેસ,છેલ્લાં 24 કલાકમાં 12,800 નવા કેસ,દેશમાં 24 કલાકમાં 47 હજાર નવા કેસ,24 કલાકમાં દેશમાં 19.25 લાખ ટેસ્ટ,24 કલાકમાં 59 હજાર થયા કોરોનામુક્ત,કુલ વેક્સિન ડોઝનો આંક 34 કરોડ

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 84 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 300 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 3 લોકોના મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 2,794 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,23,117

Gujarat/ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની ધરપકડ,જુગાર રમતા ઝડપાયા ભાજપના માતરના ધારાસભ્ય,પંચમહાલના ઝીમીરા રિસોર્ટમાં પોલીસના દરોડા,શિવરાજપુર પાસે રિસોર્ટમાં પોલીસે પાડ્યા દરોડા,દરોડા દરમ્યાન જુગાર રમતા લોકો ઝડપાયા,ધારાસભ્ય સહિત 15 જેટલા નબીરા પકડાયા,દારૂની 9 બોટલ પોલીસે જપ્ત કરી,રિસોર્ટમાં કેસીનો ટાઈપ કોઈનથી યુવતીઓ રમાડતી હતી જુગાર,પાવાગઢ પોલીસ સહિત LCB નો કાફલો સ્થળ પર

Gujarat/અમદાવાદ શિવરંજની પાસે થયેલ હીટ એન્ડ રન કેસ, CCTVમાં દેખાતી બીજી કાર પોલીસે શોધી કાઢી, બીજી કાર ધીરજ પટેલ નામના વ્યક્તિની હોવાનું ખૂલ્યું, ધીરજ પટેલ ઇન્કમટેક્સ વિસ્તારમાં રહેતો હોવાનું ખૂલ્યું, પોલીસે કારના માલિક ધીરજ પટેલનું ઘટના સંદર્ભે નિવેદન લીધું

Gujarat/બનાસકાંઠા પાંથાવાડા માર્કેટયાર્ડની ચૂંટણીનો મામલો, અંતિમ દિવસે 89 માંથી 50 ફોર્મ પરત લેવાયા, ખેડૂત વિભાગમાં 27, વેપારી વિભાગમાં 8 ઉમેદાવારો, ખરીદ અને વેચાણ વિભાગમાં 4 ઉમેદવારો મેદાનમાં, પાંથાવાડા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ત્રિપાખોયો જંગ, જિ.ભા.મંત્રી ફાલ્ગુની ત્રિવેદીએ પેનલ ઉતારતા નવો ટ્રિસ્ટ

Gujarat/AMCના સફાઇકર્મચારીઓ માટે સારા સમાચાર, 6200 સફાઇ કર્માચારીઓને કરાયા કાયમી, સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત કરાઇ મંજૂર, સફાઇ કર્મચારીઓ અનેક વખત કરી ચૂક્યા હતા રજૂઆત, AMCમાં ભળેલ નપા, ગ્રામપંચાયતના કર્મચારીઓને લાભ

Gujarat/દેવભુમિ દ્વારકાના ભરાણા ગામે બે જૂથ વચ્ચે અથડામણ, વેક્સિનેશનની કામગીરીમાં લાઇનમાં ઉભેલ લોકો વચ્ચે માથાકૂટ, અથડામણમાં કેટલાક લોકો થયા ઇજાગ્રસ્ત, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા, DYSP સહિતનો કાફલો ઘટના સ્થળે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy