Gujarat/
દેવભુમિ દ્વારકાના ભરાણા ગામે બે જૂથ વચ્ચે અથડામણ, વેક્સિનેશનની કામગીરીમાં લાઇનમાં ઉભેલ લોકો વચ્ચે માથાકૂટ, અથડામણમાં કેટલાક લોકો થયા ઇજાગ્રસ્ત, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા, DYSP સહિતનો કાફલો ઘટના સ્થળે
