Gujarat/સાબરડેરીએ અમુલ ઘીમાં કર્યો ભાવ ઘટાડો, લુઝ ઘીમાં કિલોએ 11 રૂપિયાનો ઘટાડો કર્યો, ઘીમાં આજથી ભાવ ઘટાડો અમલમાં આવશે, 1 કિલોના 431 રૂ. ભાવ હતો, હવે 420 રૂ. કિલોનો નવો ભાવ, સાબરડેરી દ્વારા બે મહિનામાં બે વાર ભાવ ઘટાડો, અગાઉ 3 જૂને પણ 12 રૂપિયાનો ઘટાડો કર્યો હતો
Gujarat/વિસાદવદરમાં આપના આગેવાનો પર હુમલાનો મામલો, જામનગર કોંગ્રેસ ધારાસભ્યએ ઘટનાને વખોડી , વિરોધ વ્યાજબી છે, હિંસા નહિ : વિક્રમ માડમ, ગાંધીના ગુજરાતમાં હિંસા નહીં ચલાવી લેવાય:માડમ, ગુજરાતને બીજું બિહાર બનતા અટકાવો:માડમ
Gujarat/ડે.સીએમ નીતિન પટેલે કર્યુ લોકાર્પણ, અમદાવાદમાં 520 બહુમાળી આવાસોનું લોકાર્પણ, વસ્ત્રાપુરની સરકારી વસાહતમાં કાર્યક્મ, જુનાગઢમાં AAP પર હુમલા અંગે નિવેદન, મને મીડિયામાંથી બનાવ અંગે ખબર પડીઃ નીતિન પટેલ, AAPના નેતાએ ભૂતકાળમાં કરેલી ટિપ્પણીનો સોમનાથમાં વિરોધ
vadodra/ઉત્તર પ્રદેશમાં ધર્માતરણ કૌભાંડ કેસ, ગુજરાત ATSની મોટી કાર્યવાહી, યુપી ATS એ સલાઉદ્દીન શેખની કરી અટકાયત, આરોપી સલાઉદ્દીન શેખની પૂછપરછમાં ખુલાસો, સલાઉદ્દીન શેખ પર ફડિંગ કરવાનો આરોપ, ફતેહગંજ વિસ્તારના મકાનમાં રહેતો હતો
Gujarat/રાજ્ય સરકારનો મોટો નિર્ણય, રાજકોટમાં કોરોના માટે વધુ એક હોસ્પિટલ બનશે, મનુબેન ઢેબર સેનેટોરિયમ ખાતે 400 બેડની હોસ્પિટલ બનશે, પ્રથમ તબક્કામાં 300 બેડ બનાવાશે
Gujarat/ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પહોંચ્યા પાલનપુર, કાનુભાઈ મહેતા હોલમા જિ.કોંગ્રેસની કારોબારીમા હાજરી, 2022ની ચૂંટણીને લઈને અંબાના આશીર્વાદ મેળવી અભિયાન હાથ ધર્યુ, જિલ્લાના ધારાસભ્યો સહિત કોંગ્રેસી આગેવાનો સાથે બેઠક
Gujarat/જુનાગઢના વિસાવદરમાં AAPનું ધરણાં પૂર્ણ, ધરણાં પ્રદર્શન પૂર્ણ થયાની ઈશુદાનની જાહેરાત, પોલીસે 13 લોકો સામે નોંધી છે ફરિયાદ, ફરિયાદ નોંધાયા બાદ AAPનું ધરણાં પ્રદર્શન પૂર્ણ
Gujarat/જુનાગઢ AAPના આગેવાનો પર હુમલાનો મામલો , વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે કાર્યકરોના ધરણા , વિસાવદર હુમલા કેસમાં અંતે ફરિયાદ દાખલ , 10 લોકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો , વિસાવદરમાં આપ કાર્યકરોના ધરણા યથાવત, કોંગ્રેસ MLA હર્ષદ રિબડિયા પણ AAPના સમર્થનમાં
Ahmedabad/Zycov-D રસી માટે ઝાયડસે માગી મંજૂરી, ઝાયડસ કેડિલાએ ડીસીજીઆઇ પાસે માગી મંજૂરી, ભારતને વધુ એક સ્વદેશી રસી મળી શકશે, ડિસેમ્બર અંત સુધીમાં રસી મળી શકશે, ઝાયડ્સ કેડિલાએ નિર્ધારિત કર્યો 5 કરોડ ડોઝનો લક્ષાંક, 12 વર્ષ સુધીના બાળકો માટે રસી સલામત ,